ભારત-રશિયાની મિત્રતા વિશ્વશાંતિ માટે પથદર્શકઃ મોદી

ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ એકમેકને સહયોગ આપતા રહેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન...

પાક.ની ફજેતીઃ વિવાદોના નિવારણ માટે વાતચીત કરવા શાહબાઝ શરીફની અપીલ

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે દક્ષિણ એશિયામાં સર્વગ્રાહી અને નક્કર વાટાઘાટો હાથ ધરવાની શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનને વિનંતિ કરી છે. શરીફે કહ્યું હતું કે પાકિસ્તાન બહુપક્ષીયવાદને સમર્થન આપે છે અને 10 દેશોનું ગઠબંધન એ સહકાર અને સંકલનની પાકિસ્તાનની...

આજે એકવીસમી સદીમાં જ્યારે બિલિયોનેર્સ સ્પેસ ટૂરિઝમ અને મંગળ ગ્રહ પર કોલોની વસાવવાના સપના જોઈ રહ્યાં છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે, જે ધરતી પર જ નવું...

કેનેડાની ફેડરલ ચૂંટણીમાં ફરી એક વખત લિબરલ પાર્ટીનો વિજય થયો છે. કેનેડામાં વડાપ્રધાન માર્ક કાર્નીના નેતૃત્વમાં લિબરલ પાર્ટીએ વિજય મેળવ્યો છે. કાર્નીના આ...

પાકિસ્તાનને દારૂગોળા અને શસ્ત્રાસ્ત્રોની ભારે ખેંચ ઉભી થઇ છે. તેથી તેની યુદ્ધક્ષમતા પર સીધી અસર થવા સંભવ છે. પાકિસ્તાને ડોલર કમાવા યુક્રેન અને ઇઝરાયલને...

ભારતે પાકિસ્તાન સાથે તમામ પ્રકારના વેપારવણજ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવીને માસ્ટર સ્ટ્રોક માર્યો હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. ભારતે પાકિસ્તાન સાથે...

યુગાન્ડાના 35 વર્ષીય અગ્રણી અને પરગજુ બિઝનેસમેન રાજીવ રૂપારેલિયાનું શનિવાર, 3મેએ કમ્પાલા સધર્ન બાયપાસ હાઈવે પર કાર અકસ્માતમાં કરૂણ મોત નીપજ્તા ચોતરફ આઘાત...

સ્પેસસૂટના સાઈઝિંગ ઈશ્યુને કારણે પહેલી ‘ઓલ ફિમેલ’ સ્પેસવોક ગુમાવનારી અંતરિક્ષપ્રવાસી એન. મેક્કલેનને છ વર્ષ બાદ ગયા ગુરુવારે ફરી આ મહામૂલો અવસર મળ્યો હતો....

જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં આતંકી હુમલા પછી ભારત દ્વારા પાકિસ્તાનને તેની ભાષામાં પાઠ ભણાવવા શ્રેણીબદ્ધ પગલાં લેવાઈ રહ્યા છે. ભારતે આતંકી હુમલા પછી તરત પાક....



to the free, weekly Gujarat Samachar email newsletter