
બોલિવિયાની રાજધાની લા પાઝસ્થિત ભારતીય દૂતાવાસે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ના ભાગરૂપે ટિવાનાકુના મેયરની ઓફિસના સહયોગ થકી 15 જૂન રવિવારે યોગ ઈવેન્ટનું...
ભારતીય મૂળનો 22 વર્ષનો યુવાન સૂર્યા મિધા દુનિયાનો સૌથી યુવા બિલિયોનેર બન્યો છે. તેણે માર્ક ઝકરબર્ગનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. સૂર્યા મિધાની નેટવર્થ 2.2 બિલિયન ડોલર આંકવામાં આવી છે. ‘ફોર્બ્સ’ની યંગ બિલિયોનેર્સની યાદીમાં સૂર્યા ટોચ પર છે....
જ્વેલરી સેક્ટરમાં મોખરાનું સ્થાન ધરાવતા માલાબાર ગ્રૂપના ચેરમેન એમ.પી. અહેમદને બિઝનેસ ભૂષણ 2026 એવોર્ડથી સન્માનિત કરાયા છે. રિટેલ જ્વેલરી ક્ષેત્રે ક્રાંતિકારી યોગદાન અને સામાજિક વિકાસ પ્રત્યે અપ્રતિમ પ્રતિબદ્ધતા બદલ તેમને આ સન્માન એનાયત થયું...

બોલિવિયાની રાજધાની લા પાઝસ્થિત ભારતીય દૂતાવાસે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ના ભાગરૂપે ટિવાનાકુના મેયરની ઓફિસના સહયોગ થકી 15 જૂન રવિવારે યોગ ઈવેન્ટનું...

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO UK)એ અમદાવાદથી લંડન ગેટવિકની ફ્લાઈટ અમદાવાદથી ટેઈક ઓફ કર્યાની ગણતરીની સેકન્ડોમાં તૂટી પડવાની કરૂણ ઘટના બદલ...
કેન્યાના નાઈરોબીથી 150 કિલોમાટરના અંતરે ન્યારુરુ નજીક 9 જૂને સર્જાયેલા ગમખ્વાર બસ અકસ્માતમાં કેરળના પાંચ રહેવાસીના મોત નીપજ્યા હતા અને ઘણાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્રણ મહિલા અને તેમના બે બાળકો સહિત પાંચ મૃતકોના અવશેષોને 15 જૂન, રવિવારે કોચી...

ભારત અને વિશ્વ માટે પ્રેરણાસ્રોત બની રહેલા મહાત્મા ગાંધીના નામ અને પ્રતિષ્ઠાને તેમની 56 વર્ષીય પ્રપૌત્રી આશિષલતા રામગોબિને ડૂબાડ્યાં છે. ગાંધીજીના પૌત્રી...

તાજેતરમાં અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં મૃત્યુ પામેલા લોકો પૈકી 53 બ્રિટિશ નાગરિકો પણ હતા. એ સંદર્ભમાં ભારત ખાતેના બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમેરોને અમદાવાદ...
એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન AI 171 બપોરે 1:39 વાગ્યે અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે 23 પરથી રવાના થયું હતું.

વિશ્વના અગ્રણી દેશોને G-7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી ભારતના કેનેડા અને અમેરિકા સાથેના સંબંધોમાં નવો વળાંક લાવવાની અપેક્ષા છે. આ સમિટ માટે...

હાલ ભારતમાં કેરીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. ભાગ્યે જ કોઇ એવું ઘર હશે જ્યા કેરીઓ નહીં ખવાઈ હોય. ભારતની કેરીઓ તો વિદેશોમાં પણ વખણાય છે અને પેટ ભરીને ખવાય...

કેનેડા સરકારે એક નવું નાગરિકતા બિલ C-3 રજૂ કર્યું છે, જે વિદેશમાં જન્મેલા કેનેડિયન નાગરિકોને તેમના સંતાનોને નાગરિકતા મેળવવાની મંજૂરી આપશે. વર્તમાન કાયદામાં...

ટેક્સાસમાં બે સિટી કાઉન્સિલ સુગરલેન્ડ અને સાન એન્ટોનિયોમાં યોજાયેલી ચૂંટણીમાં સંજય સિંઘલ અને સુખ કૌરે વિજયી બની અમેરિકન રાજકારણમાં ઇન્ડિયન ડાયાસ્પોરાનું ...