મોદીએ હીરાબાની સલાહ ગાંઠે બાંધીઃ ‘ગરીબો માટે કામ કરજે અને ક્યારેય લાંચ ના લેતો’

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 2001માં તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારે રાજ્ય સામે ઘણી મોટી મુશ્કેલીઓ હતી. ગુજરાત ભૂકંપ, ચક્રવાત, દુષ્કાળ અને રાજકીય અસ્થિરતા જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું હતું. તેમણે ગુજરાતને પ્રગતિના પથ પર આગળ વધારવા પૂરી...

22 વર્ષનો ભારતવંશી સૂર્યા મિધા સૌથી યુવા બિલિયોનેર બન્યો

ભારતીય મૂળનો 22 વર્ષનો યુવાન સૂર્યા મિધા દુનિયાનો સૌથી યુવા બિલિયોનેર બન્યો છે. તેણે માર્ક ઝકરબર્ગનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. સૂર્યા મિધાની નેટવર્થ 2.2 બિલિયન ડોલર આંકવામાં આવી છે. ‘ફોર્બ્સ’ની યંગ બિલિયોનેર્સની યાદીમાં સૂર્યા ટોચ પર છે....

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા આતંકી હુમલાની નિંદા કરતા સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદીઓએ આ હુમલો કરીને બહુ મોટી ભૂલ કરી છે. તેમને આ ભૂલની કિંમત ચૂકવવી...

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં પેરા-મિલિટરી ફોર્સના કાફલા પર થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા છે જ્યારે ૨૦થી વધુને ગંભીર ઇજા થયા છે. કાશ્મીરમાં...

આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં જંતરમંતર પાસે આયોજિત ‘મોદી હટાવો દેશ બચાવો’ રેલીમાં સંખ્યાબંધ વિરોધપક્ષો હાજર રહ્યા હતા. મોદી સરકાર વિરોધી મોરચાએ કેન્દ્ર...

વિશ્વભરના યુવાહૈયા ‘વેલેન્ટાઇન ડે’ની ઉજવણીમાં ગુલતાન થાય એ સ્વાભાવિક છે. વેલેન્ટાઇન કાર્ડ, વેલેન્ટાઇન ગિફ્ટ, વેલેન્ટાઇન ઇ-કોમર્સનું રૂ. ૪૦૦૦ કરોડનું વૈશ્વિક...

ભાજપ સરકારને શરમમાં મૂકાવું પડે એવી સંસદીય ઘટનામાં જેના પર ભાજપને પૂર્વોત્તર રાજ્યોમાંથી મત મેળવવાના હતા તે અત્યંત વિવાદાસ્પદ સિટિઝનશિપ (સુધારો) બિલ રાજ્યસભામાં પસાર કરાવી શકાયો નહોતો.

ભાજપના મહામંત્રી રામ માધવે ૧૩મીએ કહ્યું હતું કે એવી શક્યતા છે કે લોકસભાની સાથે જ રાજ્ય વિધાનસભાની પણ ચૂંટણી યોજાય. 'અમારા કાર્યકરો મારફતે અમે રાજ્યના લોકો સુધી પહોંચવું જ પડશે અને લોકસભા જીતવી પડશે.

અમેરિકાની એક કોર્ટે મની લોન્ડરિંગના કેસમાં ત્રણ ભારતીય સહિત ૬ લોકોને દોષિત ઠેરવ્યા છે. અમેરિકી ન્યાય વિભાગના દસ્તાવેજો મુજબ પાંચ અઠવાડિયા સુધી ચાલેલી જ્યુરી ટ્રાયલ બાદ મની લોન્ડરિંગમાં આ ત્રણેય સામે કાવતરું ઘડવાનો આરોપ સાબિત થયો છે. દોષિતોમાં...

એક ગુજરાતી અમેરિકનને ઉતાવળમાં પાર્ક કરેલા ટ્રેકટર ટ્રેલરની નીચેથી પસાર થવું મોંઘુ પડયું હતું. રસ્તો ક્રોસ કરવા શોર્ટકટ લેવાનો પ્રયાસ કરતાં આખરે જીવ ખોવાનો વારો આવ્યો હતો. ન્યૂ બ્રસવિકની એ ઘટનામાં નીલ પટેલ વાહનની સાથે લગભગ દસ ફૂટ દૂર સુધી ઘસડાયો...

સંસદ સત્રના અંતિમ દિવસે રાજ્યસભામાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (‘કેગ’) દ્વારા રફાલની ખરીદી અંગે અહેવાલ રજૂ કરાયો છે. અહેવાલમાં જણાવાયું છે કે, કોંગ્રેસ...

અમેરિકાની બનાવટી યુનિવર્સિટીઓમાં એડમિશન લઇ ગેરકાયદે વસવાટ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પૈકી કેટલાક જાતે જ અમેરિકા છોડી ભારત ફરી રહ્યાં છે. જો કે અમેરિકાએ આવા ૧૨૯ વિદ્યાર્થીઓની પાંચમીએ અટકાયત કરી હતી અને અમુકના પગમાં ઇલેકટ્રોનિક મોનિટર લગાવીને મુક્ત...



to the free, weekly Gujarat Samachar email newsletter