અયોધ્યામાં હનુમાનજીની ગાથા હવે 7-ડીમાં જોવા મળશે

રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓને હવે એક નવો અને અદભૂત આધ્યાત્મિક અનુભવ મળવા જઈ રહ્યો છે. અહીં તૈયાર કરવામાં આવેલી અત્યાધુનિક 7-ડી ગેલેરીમાં માત્ર 17 મીનિટમાં ભક્તોને પવનપુત્ર હનુમાનની વીરતા, ભક્તિ અને પરાક્રમની સંપુર્ણ ગાતા જોવા મળશે.

મોદી સાથે મળીને દરેક સમસ્યાનો ઉકેલ લાવીશું: ટ્રમ્પ

 પ્રમુખ ટ્રમ્પે ઈરાન સંકટ સમયે એક મહત્વનું નિવેદન કરતા કહ્યું છે કે વડાપ્રધાન મોદી સાથે મળીને અમે દરેક સમસ્યાનો સામનો કરીશું અને ઉકેલ લાવીશું. ટ્રમ્પે મોદીની પ્રશંસા કરતા કહ્યું કે અમે બંને નેતા એવી છીએ કે જે કામ હાથમાં લઈએ તે પુરું કરીએ છીએ. 

અમેરિકાની એક કોર્ટે મની લોન્ડરિંગના કેસમાં ત્રણ ભારતીય સહિત ૬ લોકોને દોષિત ઠેરવ્યા છે. અમેરિકી ન્યાય વિભાગના દસ્તાવેજો મુજબ પાંચ અઠવાડિયા સુધી ચાલેલી જ્યુરી ટ્રાયલ બાદ મની લોન્ડરિંગમાં આ ત્રણેય સામે કાવતરું ઘડવાનો આરોપ સાબિત થયો છે. દોષિતોમાં...

એક ગુજરાતી અમેરિકનને ઉતાવળમાં પાર્ક કરેલા ટ્રેકટર ટ્રેલરની નીચેથી પસાર થવું મોંઘુ પડયું હતું. રસ્તો ક્રોસ કરવા શોર્ટકટ લેવાનો પ્રયાસ કરતાં આખરે જીવ ખોવાનો વારો આવ્યો હતો. ન્યૂ બ્રસવિકની એ ઘટનામાં નીલ પટેલ વાહનની સાથે લગભગ દસ ફૂટ દૂર સુધી ઘસડાયો...

સંસદ સત્રના અંતિમ દિવસે રાજ્યસભામાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (‘કેગ’) દ્વારા રફાલની ખરીદી અંગે અહેવાલ રજૂ કરાયો છે. અહેવાલમાં જણાવાયું છે કે, કોંગ્રેસ...

અમેરિકાની બનાવટી યુનિવર્સિટીઓમાં એડમિશન લઇ ગેરકાયદે વસવાટ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પૈકી કેટલાક જાતે જ અમેરિકા છોડી ભારત ફરી રહ્યાં છે. જો કે અમેરિકાએ આવા ૧૨૯ વિદ્યાર્થીઓની પાંચમીએ અટકાયત કરી હતી અને અમુકના પગમાં ઇલેકટ્રોનિક મોનિટર લગાવીને મુક્ત...

કોંગ્રેસનાં મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશનાં પ્રભારી બન્યા પછી પ્રિયંકા ગાંધીએ પહેલી વાર ૧૧મીએ લખનઉમાં મેગા રોડ શો યોજીને શક્તિપ્રદર્શન કર્યું હતું. તેઓ...

મુકેશ અંબાણીએ પુત્રી ઈશા અંબાણીને વિદાય આપ્યા પછી હવે પુત્ર આકાશ અંબાણીના લગ્ન છે. આકાશ અને શ્લોકા નવમી માર્ચે સાત ફેરા ફરીને લગ્નના બંધનમાં જોડાશે. મુંબઈના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૧મી ફેબ્રુઆરીએ વૃંદાવન મથુરામાં આવેલા ‘અક્ષય પાત્ર ફાઉન્ડેશન’ના પ્રાંગણમાં સવારે ૧૧.૩૦ વાગે યોજાયેલી અનોખી ઉજવણીમાં ભાગ લીધો...

સાઈબર ક્રાઈમની ટીમે ભારત અને ખાસ કરીને અમેરિકન નાગરિકોને ઇન્ટરનલ રેવન્યુ સર્વિસિસના નામે બીક બતાવી છેતરપિંડી કરતા આશ્રમ રોડ અને બાપુનગરમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો તેના ૨૪ કલાકમાં જ ૭મીએ મકરબાના ગોયલ પલેડિયમ અને એ પછી સિંધુભવન નજીક...

બ્રેક્ઝિટથી બ્રિટનના રાજકારણમાં અંધાધૂંધી ફેલાઈ છે. જોકે, સમૃદ્ધ ભારતીયો પ્રોપર્ટી માર્કેટમાં તેનો ફાયદો મેળવી રહ્યા છે. માર્ચ મહિનામાં યુરોપિયન યુનિયનમાંથી...

જીવનમાં એક વખત જ શક્ય બને તેવી અદ્વિતીય સાહસયાત્રાનો આરંભ કરવા છ ભાઈઓ અને મિત્રો- અમીષ, મેહુલ, સચિન, હર્ષ, પરાગ અને મીનેશ ૨૦૧૯ની બીજી જાન્યુઆરીએ બેંગલોરના...



to the free, weekly Gujarat Samachar email newsletter