બાળકોનું યૌન શોષણ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં સાઇ કુમારને 35 વર્ષની કેદ

અમેરિકાની ફેડરલ કોર્ટે ઓકલાહોમાના એડમન્ડમાં રહેતા 31 વર્ષના ભારતીય સાઇ કુમાર કુરરેમુલાને અનેક બાળકોના યૌન શોષણમાં દોષિત ઠરાવીને 35 વર્ષ કેદની સજા સંભળાવી છે. સાઇ કુમાર પર આરોપ છે કે તે સોશિયલ મીડિયા એપ મારફત પોતાની ઓળખ ટીનેજર તરીકે આપીને ટીનેજર...

129 વર્ષના યોગગુરુ શિવાનંદ બાબાનું નિધન

કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સોમવારની બપોરથી બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. એમણે સોમવારે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અને ઉપરાષ્ટ્રપતિ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પેલેસ્ટાઈનની ઐતિહાસિક મુલાકાત લઈને પ્રમુખ મોહમ્મદ અબ્બાસ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પેલેસ્ટાઇનના પ્રમુખ અબ્બાસે ઇઝરાયેલ...

વડા પ્રધાન મોદીએ ઓમાનની મુલાકાત દરમિયાન સુલતાન કબૂસ સાથે દ્વિપક્ષીય મંત્રણા યોજીને સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બાદમાં બંને દેશો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સંસદના બે ગૃહમાં રાષ્ટ્રપતિના ભાષણ વિશે આભાર પ્રસ્તાવ પર જવાબ આપતાં વિરોધ પક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ પર ઉગ્ર પ્રહાર કર્યા હતા. સંસદમાં વિરોધ પક્ષોના ભારે હોબાળા અને સૂત્રોચ્ચાર વચ્ચે મોદીએ દોઢ કલાક સુધી તેમનું...

‘પદ્માવત’ પછી હવે કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ વિવાદમાં છે. રાજસ્થાનમાં સર્વ બ્રાહ્મણ મહાસભાએ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈની છબી ખરડવામાં...

દ.આફ્રિકાના મીનરલ રિસોર્સિસ મિનિસ્ટર મોસેબેન્ઝી ઝ્વાન, ગુપ્તા બંધુઓ અતુલ, રાજેશ અને અજય તથા તેમના સાથીદારો પર ટૂંક સમયમાં મની લોન્ડરિંગના આરોપની વકી છે....

નાણાંપ્રધાન અરુણ જેટલીએ ગુરુવારે સંસદમાં આધુનિક ભારતનું સપનું સાકાર કરતું વિકાસલક્ષી બજેટ રજૂ કરીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકી દીધું છે. બજેટમાં...

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ૧૭થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન ભારતના મહેમાન બનશે. અમદાવાદ એર પોર્ટથી સાબરમતી આશ્રમ સુધી ટ્રુડોનો પણ  રોડ-શો યોજશે.  જોકે,...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારતના વિકાસની વિશ્વપતાકા લહેરાઈ રહી છે ત્યારે યુએસ સહિતના દેશો તેના માર્ગમાં વિશ્વ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ના...

ભારતીય હાઈ કમિશને ૨૬ જાન્યુઆરીએ ભારતના ૬૯મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન લંડનના મેફેરની ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ ખાતે કર્યું હતું. સાંજના આ સમારંભમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter