અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

રશિયાની અનૌપચારિક મુલાકાતે ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરીને અનેકવિધ મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં ઇન્ટરનેશનલ...

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી આ મુદ્દે સતત નવા વળાંકો આવી રહ્યાં છે. બી. એસ. યેદુરપ્પાએ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા એ પછી તરત કોંગ્રેસે...

મુંબઈમાં આંતક ફેલાવવાના ષડયંત્ર પ્રકરણમાં કચ્છના ગાંધીધામથી અલ્લારખા અબ્દુલબકર મન્સુરી નામના શખ્સની મુંબઈ એટીએસએ ધરપકડ કરી તેની વધુ તપાસ માટે મુંબઈની કોર્ટમાં રજૂ કરી નવ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મુંબઈ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં આંતક ફેલાવવા...

સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવની નાની પુત્રવધૂએ બદ્રીનાથ મંદિરને પાળેલી ગાયોની ભેટ આપવાની ઓફર કરી હતી અને મંદિર સત્તાવાળાઓને તેના દૂધનો ઉપયોગ ભગવાન વિષ્ણુના અભિષેક માટે કરવા કહ્યું હતું. દુર્લભ જાતિની આ ગાયો માત્ર લેહ-લદ્દાખમાં ક્ષેત્રમાં...

સરકાર રોજગારી અને ખોરાક આપી ન શકતી હોય તો ભિક્ષાવૃત્તિ ગુનો કેવી રીતે ગણાય તેવું દિલ્હી હાઇ કોર્ટે અવલોકન કર્યું હતું. હાઇ કોર્ટમાં ભિક્ષાવૃત્તિને ગુનો ન ગણવાની માગણી સાથે થયેલી બે અરજીની સુનાવણીમાં કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, વ્યક્તિ કારમી...

ભારતીય વિજ્ઞાાની ઈ.સી.જી. સુદર્શનનું ૧૪મી મેએ ૮૬ વર્ષની વયે અમેરિકાના ટેક્સાસમાં અવસાન થયું હતું. ભૌતિકશાસ્ત્રના વિજ્ઞાની ડો. સુદર્શન ૯ વખત નોબેલ પ્રાઈઝ...

કેન્ટ સ્ટેશન પાસે આવેલા ફ્લાયઓવરનું બાંધકામ ચાલી રહ્યુ હતું ત્યારે મંગળવારે બે પિલ્લર અચાનક તૂટી પડતાં આ ઘટનામાં ૧૮થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને મૃત્યુઆંક...

અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપી સ્કોટલેન્ડ અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા હરિયાણાના મુખ્ય મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર અને તેમના પ્રતિનિધિમંડળના સ્વાગત...

રિટેલ સેક્ટરમાં નીચી કિંમતે ચીજવસ્તુઓનું વેચાણ કરવા માટે જગવિખ્યાત અમેરિકી જાયન્ટ વોલમાર્ટે ઇ-કોમર્સ સેક્ટરમાં વિશ્વનું સૌથી મોટું ‘શોપિંગ’ કર્યું છે....

ફોર્બ્સ મેગેઝિન દ્વારા જારી કરાયેલી વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓની યાદીના ટોપ ટેનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સ્થાન પ્રાપ્ત થયું છે. વિશ્વમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter