129 વર્ષના યોગગુરુ શિવાનંદ બાબાનું નિધન

કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

નેશનલ હેરાલ્ડ કેસઃ સોનિયા-રાહુલને નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...

ચોથી ડિસેમ્બરથી ચાલતી પ્રત્યાર્પણ કેસની સુનાવણીમાં બચાવ પક્ષની દલીલો સાંભળ્યા પછી બ્રિટનના જજે વિજય માલ્યાને બે એપ્રિલ સુધી જામીન આપી દીધા છે. કરોડોના...

શહેરી ટ્રાન્સપોર્ટ પોલિસી, પ્લાનિંગ, ટેકનોલોજી ટ્રાન્સફર અને સંસ્થાકીય દ્વિપક્ષી સહકાર વિશે ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) ભારતીય માર્ગ પરિવહન અને હાઈવેઝ...

મિલ હિલ વિસ્તારના બ્રોડવેમાં ૬ જાન્યુઆરીએ ત્રણ ટીનેજર્સ દ્વારા હત્યા કરાયેલા મૂળ ભારતીય દુકાનદાર વિજય પટેલના પરિવાર માટે ફંડરેઈઝિંગ પેજ મારફત ૨૮,૦૦૦ પાઉન્ડથી...

બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેએ આઠ જાન્યુઆરીએ કેબિનેટ રીશફલમાં ભારતીય મૂળના રાજકારણી અને ઇન્ફોસીસના સહસ્થાપક બિલિયોનેર એન.આર. નારાયણમૂર્તિના ૩૭ વર્ષીય જમાઇ...

બ્રિટન અને ભારત સરકાર વચ્ચે ચાવીરુપ સમજૂતીઓ આગળ વધારવા પર હસ્તાક્ષર કરાયા છે જેના પરિણામે યુકેસ્થિત ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને ભારત પરત મોકલવા અને આંતરરાષ્ટ્રીય...

ભારતીય લોકતંત્રના ઈતિહાસમાં ઐતિહાસિક અને આંચકારૂપ ગણાય તેવી એક ઘટનામાં સુપ્રીમ કોર્ટના ચાર જસ્ટિસે શુક્રવારે પત્રકાર પરિષદ યોજીને ચીફ જસ્ટિસ સામે ગંભીર...

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બહેરિન યાત્રા દરમિયાન ભારતીય સમુદાયને સંબોધતાં જણાવ્યું કે, ભારત હાલ સંકટમાં છે અને વિદેશમાં વસતા ભારતીયોએ દેશની મદદ માટે અને સેવા માટે આગળ આવવું જોઈએ. બહેરીનમાં ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયા ઓરિજિન દ્વારા...

વર્તમાનકાળમાં કોઈ ‘ઈન્ડિયા લીગ’ શબ્દ સાંભળે તો ભારતની ક્રિકેટ માટેની ઈન્ડિયા પ્રીમિયર લીગ (IPL)નો જ વિચાર આવે. ભારતીય ઈતિહાસનો જાણકાર અથવા અભ્યાસી હોય...

નવા વર્ષનું આગમન થઈ ચુક્યુ છે ત્યારે સમૃદ્ધ અર્થતંત્ર નહિ તો પણ ઉજળા ભવિષ્ય અને અપાર તકની આશા રાખવી જરા પણ અસ્થાને નથી. ૨૮ દેશને સાંકળતા એક સર્વે અનુસાર ભારત જેવા ઉભરતા આર્થિક રાષ્ટ્રો માને છે કે ૨૦૧૭ની સરખામણીએ વૈશ્વિક અર્થતંત્ર વધુ મજબૂત બની...

૭૫મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહમાં ભારતવંશી અઝીઝ અન્સારીને મ્યુઝિકલ-કોમેડી ટીવી સીરિઝની કેટેગરીમાં બેસ્ટ અભિનેતાનો એવોર્ડ એનાયત થયો છે. અઝીઝ અન્સારી ગોલ્ડન...



to the free, weekly Gujarat Samachar email newsletter