અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

ભારતની બેન્કો પાસેથી રૂપિયા ૯,૦૦૦ કરોડનું ધીરાણ લઈને ફરાર થયેલા લિકર બેરન વિજય માલ્યાની મુશ્કેલીઓ વધી રહી છે. કોર્ટના આદેશ મુજબ હવે તેઓ પ્રતિ સપ્તાહ માત્ર...

મેયર ઓફ લંડન સાદિક ખાનનો ભારત અને પાકિસ્તાનનો છ દિવસનો પ્રવાસ ઈતિહાસમાં ખૂબ જ યાદગાર બની રહેશે તેમાં કોઈ શંકા નથી. મુલાકાતના ચોથા દિવસે લંડનના મેયર ચાલતા...

ભારત અને પાકિસ્તાનના છ દિવસના પ્રવાસે આવેલા લંડનના મેયર સાદિક ખાને ૧૯૧૯માં બ્રિટિશરો દ્વારા જલિયાંવાલા બાગ હત્યાકાંડ બદલ બ્રિટિશ સરકાર દ્વારા અધિકૃત માફીની...

વાચક મિત્રો,પ્રિન્ટીંગ, પોસ્ટેજ અને અન્ય ખર્ચાઅોમાં થયેલા વધારાના કારણે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના લવાજમના દરોમાં અમારે ના છૂટકે આગામી તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૧૮થી નજીવો કહી શકાય તેવો માત્ર ૩%નો એટલે કે યુકેમાં 'ગુજરાત સમાચાર' માટે માત્ર વાર્ષિક...

૮૫ વર્ષનાં એમ. વી. સીતાલક્ષ્મી વર્ષો સુધી લોકોના ઘરકામ કરીને જીવનનિર્વાહ ચલાવતાં હતાં. વૃદ્ધાવસ્થાના કારણે ઘરકામ કરવા અસમર્થ બન્યાં તો કર્ણાટકના મૈસૂર...

અયોધ્યા વિવાદ ફરી ચર્ચામાં છે. રામજન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટ મંગળવારે સુનાવણી હાથ ધરવાની હતી. કેસને લઈને કોર્ટે 3 જજની બેચ પણ જાહેર કરી દીધી હતી. જોકે સુન્ની...

ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી નગર નિગમની ચૂંટણીઓમાં ભાજપે તમામ વિપક્ષનાં સૂપડાં સાફ કરી નાખતાં ૧૬માંથી ૧૪ મેયરલ સીટ પર વિજય મેળવી લીધો છે. ઉત્તર પ્રદેશમાં...

ભારતને સમુદ્રી માર્ગેથી અફઘાનિસ્તાન અને ઇરાનની સાથે વ્યાપાર કરવામાં મદદરૂપ એવા ચાબહાર પોર્ટના પ્રથમ ચરણને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઇરાનના પ્રમુખ રોહાની...

આશરે ૭૫ કિમીની ઝડપે પહેલી ડિસેમ્બરે ત્રાટકેલા વાવાઝોડા ‘ઓખી’એ દક્ષિણ તામિલનાડુ અને કેરળમાં ભારે પવનો અને વરસાદ વચ્ચે અતિ તબાહી મચાવી હતી. કન્યાકુમારી જિલ્લામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter