ઉત્તર પ્રદેશના મથુરામાં મંડોરા ગામની પંચાયતે ગૌહત્યાના વિરુદ્ધમાં અને યુવતીઓના મોબાઈલ ફોનના ઉપયોગ પર સખત ફરમાન સંભળાવ્યું છે. પંચાયત તરફથી ગૌહત્યામાં સામેલ લોકો પર ભારે દંડનો આદેશ કરાયો છે. આ સાથે જ યુવતીઓના રસ્તા પર મોબાઈલના ઉપયોગ પર દંડ લગાવવાનું...