129 વર્ષના યોગગુરુ શિવાનંદ બાબાનું નિધન

કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

નેશનલ હેરાલ્ડ કેસઃ સોનિયા-રાહુલને નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...

કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન અનિલ માધવ દવેનું ૧૮મીએ હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું. સવારે તેમણે વ્યાકુળતા અનુભવાતા એઈમ્સ લઇ જવાયા હતા, પણ તેમને...

નવી દિલ્હીઃ અમેરિકાથી બે અલ્ટ્રા હોવિત્ઝર ૭૭૭ તોપ ૧૮મીએ ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી પહોંચી હતી. ૧૯૮૦માં થયેલા બોફોર્સ કૌભાંડ બાદ આ પહેલો પ્રસંગ છે જ્યારે ભારતીય...

મોબાઈલ મેસેજિંગ એપ વોટ્સએપ દ્વારા વપરાશકારો (યુઝર્સ)ની પ્રાઈવસીનો ભંગ કરાય છે. એટલે કે વોટ્સએપ તેની પાસે રહેલી યુઝર્સની માહિતી ફેસબુક સહિતની કંપનીઓને કમર્શિયલ ઉપયોગ માટે પૂરી પાડે છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે. ૧૫મીએ વોટ્સએપની પ્રાઈવસી...

ટ્રિપલ તલાક મુદ્દે ચાલી રહેલી રોજિંદી સુનાવણીના ત્રીજા દિવસે ૧૫મી મેએ કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, કોર્ટ ટ્રિપલ તલાકના કાયદાને રદ કરી દે તો કેન્દ્ર સરકાર મુસ્લિમ વિવાહ અને તલાક મુદ્દે નવા કાયદા લાવવા...

જમ્મુ કાશ્મીરમાં આર્મી જીપના બોનેટ પર એક શખસને બાંધનારા મેજર નીતિન ગોગોઈને સેનાની કોર્ટ ઓફ ઇન્કવાયરી (સીઓઆઈ)એ ક્લિન ચીટ આપી છે. પથ્થરબાજોથી બચવા ૫૩ રાષ્ટ્રીય રાઇફલ્સે એની જીપની આગળ બાંધી ફારૂક અહમદ ડારનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો. આ વીડિયોને...

કરોડો લોકોના જીવનમાં પરિવર્તન લાવવા અને પોતાના ઉદ્યોગોમાં ધરખમ સુધારા કરનારી ટોચની ૨૫ હસ્તીઓના લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ટોચનું...

નવી દિલ્હીઃ ઇઝરાયલ પ્રવાસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનને ભારતનું ‘પાક્કું સમર્થન’ આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે ભારત એક સ્વતંત્ર...

નિર્ભયા ગેંગરેપ કેસમાં ચુકાદો આવ્યાના થોડાક દિવસમાં નવમીએ હરિયાણાના રોહતકમાં એક યુવતીનું અપહરણ કરીને તેની પર ગેંગરેપ કરીને તેને મારી નંખાઈ છે. મૃતકનાં...

ભારત સરકારમાં ઉર્જા, કોલસા, નવીન તેમજ નવીનીકરણ ઉર્જા તથા ખાણ બાબત સ્વતંત્ર હોદ્દો ધરાવતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ તાજેતરમાં બ્રિટનના પ્રવાસે આવ્યા...

કન્ઝર્વેટિવ પાર્ટીએ આગામી જનરલ ઈલેક્શનમાં જીતી શકાય તેવી બે પાર્લામેન્ટ બેઠક પર બે યુવાન ગુજરાતી ઉમેદવાર રેશમ કોટેચા અને અમીત જોગીઆની પસંદગી કરી ત્યારે...



to the free, weekly Gujarat Samachar email newsletter