વિશ્વ ઉમિયાધામ ખાતે ભારતની 108 નદીઓના જળથી ભરેલા કળશનું પૂજન

વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું (504 ફૂટ) દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ મા ઉમિયાના અખંડ આશીર્વાદથી ગતિપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે એશિયાના સૌથી મોટા કોંક્રિટ રાફ્ટનું કાર્ય 54 કલાકનાં ઐતિહાસિક રીતે પૂર્ણ...

જે પિતાએ ખભો આપ્યો, માતાએ ખોળો આપ્યો, તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતાઃ ‘માતાપિતાની સેવા’ સેવા પુસ્તકનું વિમોચન

સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં માતા-પિતાના ઋણનું મહત્ત્વ સમજાવતા પુસ્તક ‘માતાપિતાની સેવા’ પુસ્તકનું વિમોચન...

બીએપીએસ સંસ્થાના પૂ. ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીને અમેરિકાના ઓહાયો સ્ટેટ દ્વારા સન્માનિત કરાયા છે. ગવર્નર માઈક ડિવાઈને ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીને સન્માનતા...

વિશ્વભારતી સંસ્થાન તથા એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ‘જુઈ-મેળો’  કવયિત્રી સંમેલનનું આયોજન થયું હતું. સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીના...

આ ઉનાળામાં 13મા વાર્ષિક પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ દરમિયાન વન કાઈન્ડ એક્ટ ચેરિટી માટે 45,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી. ટુર્નામેન્ટ માટે ભંડોળ...

મિડલસેક્સના પિન્નેરમાં હેડોન સ્કૂલ ખાતે રવિવાર 13 જુલાઈએ યોજાએલી પ્લે બેડમિન્ટન સિનિયર્સ 50+ ડબલ્સ ટુર્નામેન્ટમાં નવનાત બેડમિન્ટન ક્લબે વિજય હાંસલ કર્યો...

NCGOUKની AGM (વાર્ષિક સામાન્ય સભા) અને SGM રવિવાર, 20 જુલાઈ 2025ના રોજ હેરોસ્થિત સંગત એડવાઈસ સેન્ટર ખાતે યોજાઈ હતી. કાર્યક્રમના પ્રથમ હિસ્સામાં સંગત એડવાઈસ...

બીએપીએસ સંસ્થા દ્વારા પૂ. પ્રમુખ સ્વામીએ સંસ્થાનું વડા તરીકે ગાદી નેતૃત્વ સંભાળ્યું તે પ્રસંગને 75 વર્ષ થયા છે ત્યારે ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે. એક અહેવાલ...

છારોડી સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસજીવીપી) ખાતે સંસ્થાના અધ્યક્ષ પૂ. ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂ. બાલકૃષ્ણદાસજી...

આજકાલ એઆઈના જમાનામાં ચેટજીપીટી, ગ્રોક સહિતનાં એઆઈ પ્લેટફોર્મ પર લોકો વિવિધ પ્રશ્નો પૂછી પોતાની જિજ્ઞાસાઓનું સમાધાન કરે છે. એ જ રીતે ધર્મ અને ચિંતન સહિતના...



to the free, weekly Gujarat Samachar email newsletter