43 દેશોના 50 પ્રતિનિધિઓ દ્વારા પેરિસમાં બીએપીએસ હિન્દુ મંદિરે ઉજવાયો ‘યુનેસ્કો ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડે’

યુનેસ્કોના 43 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 50થી વધુ રાજદૂતો અને પ્રતિનિધિઓ ગુરુવાર, 10 સપ્ટેમ્બરે બુસી-સેંટ-જ્યોર્જેસમાં નવનિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમ ‘ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડે’માં સામેલ થયા હતા.

બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી કાર્યક્રમ

બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ‘શ્રીકૃષ્ણ જન્માષ્ટમીઃ સ્વર્ણિમ ભવિષ્યની ઝલક’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો આરંભ બાળ કૃષ્ણને દર્શાવતી સુંદર નૃત્ય પ્રસ્તુતિ સાથે કરાયો હતો. બ્રહ્માકુમારીઝના અધિક વહીવટી વડા સિસ્ટર જયંતી અને હર્ટ્સમીઅરના...

રાજકોટની મધ્યમાં આવેલા શાસ્ત્રી મેદાનમાં આધ્યાત્મિકતા અને ભક્તિનો અદભૂત સંગમ સર્જાયો હતો. શ્રીમદ્દ રાજચંદ્રજીના 125મા સમાધિ દિવસ નિમિત્તે યોજાયેલા ચાર...

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) - પ્રેસ્ટન ખાતે પહેલી એપ્રિલે હનુમાન જયંતીની ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. મુખ્ય યજમાન જયંતીભાઈ, ઉષાબેન નાયી...

ચૈત્ર સુદ નોમ એટલે અધર્મ પર ધર્મના વિજયનું પર્વ અને પરબ્રહ્મ પરમાત્માના ધરા પર અવતરણનો મંગલકારી દિવસ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી અને પૂર્ણ...

દેશની રાજધાનીમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામમાં નીલકંઠ વર્ણીની 108 ફૂટ ઊંચી મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો. ભગવાન સ્વામિનારાયણના...



to the free, weekly Gujarat Samachar email newsletter