‘સેલિબ્રેશન ડે’ એટલે સ્વર્ગસ્થ સ્વજન સાથેના સંસ્મરણો તાજા કરવાનો દિવસ

હિન્દુ સંસ્કૃતિમાં દર વર્ષે શ્રાદ્ધના દિવસો દરમિયાન પિતૃઓને તર્પણ આપવામાં આવે છે, જેને ઘણાં લોકો ‘દાડા’ તરીકે પણ ઓળખાવે છે.

પ્રથમ શિક્ષિકા : સાવિત્રીબાઈ ફૂલે

બાળકોને ભણાવવા જતી એક સ્ત્રીને પરેશાન કરીને એનું મનોબળ તોડવા માટે એના પર અભદ્ર ભાષામાં ગાળોનો વરસાદ વરસાવવામાં આવે, છતાં એ મહિલા વિચલિત ન થાય તો એના પર ઢેખાળા, ટામેટાં અને ગાયનું છાણ ફેંકવામાં આવે.... આ દ્રશ્યનો સમયગાળો કયો હોઈ શકે ?

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ કોલમમાં આપણે અવારનવાર રોજબરોજના જીવન સાથે સંકળાયેલા ઘટનાક્રમો - પ્રસંગોની વાત કરતા રહીએ છીએ, સફળતાની અને સમસ્યાઓની વાત કરીએ...

‘ગુજરાત સમાચાર’ અડધી સદીથી સૌ ગુજરાતીઓ માટે લાગણી અને માગણીની અભિવ્યક્તિનું સાધન બનીને ટક્યું અને સૌનો સાથ અને સ્નેહ પામીને વધ્યું અને જીવ્યું. લંડનથી...

આજથી ત્રણ વર્ષ પહેલાં હું ક્રૂઝ શિપમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયો હતો. ત્યારે લહેરાતી નાળિયેરીઓ નીચે ક્રિકેટ રમાતું જોઈને એક બાર્બેડિયન (બાર્બાડોસના) ખેલાડી...

રાજનેતાઓ અને ખાસ કરીને અમેરિકી પ્રમુખો અન્ય દેશોને નીચાજોણું કરાવવામાં કે બફાટમાં કાંઈ બાકી રાખતા નથી અને તેમાં યુકેનો સમાવેશ પણ થઈ જાય છે. ન્યૂ યોર્કમાં...

પ્રત્યેક નવા વર્ષમાં માનવી વૃદ્ધત્વ તરફ સરકતો જાય છે. પરંતુ ‘ગુજરાત સમાચાર’ દરેક વર્ષે વધુ યુવાન બનતું જાય છે અને એના ચિરયૌવનનું રહસ્ય છે એનો વિશાળ વાચક...

આઝાદી પહેલાંની વાત છે, જ્યારે આપણો સમાજ રૂઢિના બંધનમાં જકડાયેલો હતો. અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, વહેમ, બાળલગ્નો, પ્રેતભોજન, છુટાછેડા... આ અને આવી બધી બદીઓથી...

એક વાર એક કોન્ફરન્સમાં કોઈક વ્યક્તિએ જાહેરાત કરીઃ “હું જે પ્રમાણે કહું તે પ્રમાણે તમારે બધાએ કરવાનું છે.” બધા સહમત થયા. પછી તે વ્યક્તિએ પોતાના હાથ ઊંચા...

એક એવી સ્ત્રી જેનો પતિ એનો તિરસ્કાર કરતો હોય, અપમાનિત કરતો હોય, એને હડધૂત કરતો હોય, એના ચારિત્ર્ય અંગે શંકાકુશંકાઓ કરતો હોય, એને હેરાનપરેશાન કરતો હોય અને...

આપણામાં કહેવત છે કે, “કરેલું કશું ફોગટ જતું નથી અને કર્યા વિના કશું મળતું નથી" આ હકીકતનો પુરાવો એટલે રાજેશ જૈનને કિંગ ચાર્લ્સ અને ક્વીન કમીલા તરફથી મળેલ...

વીતેલા સપ્તાહે આપની સાથે વાત કરીને ઘણો બધો આનંદ થયો. વિશેષ આનંદ તો એ વાતનો થયો કે જે અખબારમાં મેં દસકાઓ પૂર્વે કામ કર્યું હતું તે આજે તેની સ્થાપનાના સુવર્ણ...



to the free, weekly Gujarat Samachar email newsletter