મસ્કનો પગાર વર્ષે 1 લાખ કરોડ ડોલરઃ 170 દેશોના અર્થતંત્ર કરતાં પણ વધુ

દુનિયાના સૌથી ધનકૂબેર ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કને અધધધ કહી શકાય તેટલું 1 લાખ કરોડ ડોલર (1 ટ્રિલિયન ડોલર)નું સેલેરી પેકેજ મળી શકે છે. દુનિયાની કોઈ કંપનીના સીઈઓને અત્યાર સુધીમાં આટલું સેલેરી પેકેજ મળ્યું નથી.

ન્યૂયોર્કમાં ‘કાઠિયાવાડી ભાયડા’એ મચાવી ધૂમ

ભારતીય-અમેરિકન ડેમોક્રેટિક ઉમેદવાર ઝોહરાન મમદાનીએ પ્રતિષ્ઠિત ન્યૂયોર્ક મેયરની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. 34 વર્ષીય ઝોહરાન મમદાની ન્યૂયોર્કના 111માં મેયર બન્યા છે. આ ચૂંટણીમાં જેણે વિશ્વભરમાં હેડલાઇન્સ મેળવી હતી, મમદાનીએ તેમના નજીકના હરીફ...

અમેરિકાના સૌથી ધનાઢ્ય લોકોની ‘ફોર્બ્સ 400’ની વર્ષ 2025ની યાદીમાં ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક બૈજુ ભટ્ટે દેશના 10 સૌથી યુવા બિલિયોનેરમાં સ્થાન મેળવ્યું...

નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાં આવતા ઈક્વિટીમાં એફડીઆઈનો પ્રવાહ વાર્ષિક ધોરણે 15 ટકા વધીને 18.63 બિલિયન ડોલર થયો છે, એવી માહિતી...

ભારત પર ભારે ભરખમ ટેરિફ લગાવી ચુકેલા પ્રેસિડન્ટ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશને હવે દેશમાં વસી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ સામે કડક કામગીરી શરૂ કરી દીધી છે. 

અમેરિકામાં 250 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર દેશની વસ્તીમાં ઘટાડો થવાનો છે. આનું કારણ એ છે કે અમેરિકા આવતા ઇમિગ્રન્ટ્સ ઘટયા છે. દેશમાં આ વર્ષે ઇમિગ્રન્ટ્સની...

અમેરિકાના પૂર્વ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જોન બોલ્ટને પ્રેસિડન્ટ ટ્રમ્પની સખત ટીકા કરી છે. તેમણે ભારત ઉપર 50 ટકા ટેરિફ મુદ્દે ટ્રમ્પ પર નિશાન સાધ્યું અને...



to the free, weekly Gujarat Samachar email newsletter