‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

વાવાઝોડા લી અમેરિકાની સાથે સાથે કેનેડામાં તેની વિનાશક અસર છોડી રહી છે. નોવા સ્કોટિયા અને ન્યૂ ઇંગ્લેન્ડમાં હજારો ઘરોમાં વીજળી ગુલ થઇ ગઇ છે. 

અગાધ પ્રેમ, કરુણા અને નમ્રતા દ્વારા વિશ્વમાં લાખો લોકોના હૃદયને સ્પર્શી જનાર પ.પૂ. મહંતસ્વામી મહારાજનો 90મો જન્મદિન 13 સપ્ટેમ્બરે હજારો હરિભક્તો ઉપસ્થિતિમાં...

કેનેડા જતા ભારતીયો આશા-અપેક્ષાના બોજ તળે દબાઇ રહ્યા છે. ત્યાં અભ્યાસ દરમિયાન કામ અથવા તો અપેક્ષિત નોકરી નહીં મળવાના કારણે ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓના...

અમેરિકાના ટ્વિન ટાવર પર હુમલાની ગણના વિશ્વના સૌથી મોટા આતંકવાદી હુમલાઓમાં થાય છે. સોમવારે 9/11ની ઘટનાને 22 વર્ષ પૂરા થયા છે. અમેરિકામાં ગ્રાઉન્ડ ઝીરો પર...

અમેરિકાનાં ગ્રીન કાર્ડનાં બેકલોગથી એક લાખથી વધુ ભારતીય બાળકો પર માતાપિતાથી વિખૂટા પડવાનું જોખમ વધી ગયું છે. અમેરિકામાં કાયમી કાનૂની રહેવાનો આધિકાર આપતા...

ઈસ્ટ કોસ્ટ યુએસના ચાર રાજ્યોમાં ભારતીય અને અન્ય એશિયન જ્વેલરી શોપ્સને સતત એક વર્ષથી ચોરી અને લૂંટનું નિશાન બનાવી ત્રાસ ફેલાવનારી 16 વ્યક્તિની ગેંગને આખરે ઝડપી લેવાઈ છે. એફબીઆઈના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડેવિડ સન્ડબર્ગના જણાવ્યા મુજબ સશસ્ત્ર લૂંટોમાં...

અમેરિકાના 21 વર્ષીય શીખ યુવકે પોતાની દાઢી કપાવ્યા વગર અને પોતાની ધાર્મિક માન્યતા સાથે કોઇ સમાધાન કર્યા વગર યુએસ મરીન કોર્પ્સની ટ્રેનિંગ પુરી કરી છે. જસકીરત...

અમેરિકામાં આગામી વર્ષે પ્રમુખપદ માટે ચૂંટણી યોજાશે. એવામાં રિપબ્લિકન પાર્ટીએ પ્રમુખ પદ માટે પોતાનો ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.



to the free, weekly Gujarat Samachar email newsletter