મિરેકલ ગાર્ડનઃ રણ પ્રદેશની જમીન પર ખીલ્યાં છે 15 કરોડ ફૂલ

મોહમયી નગરી દુબઇની એક આગવી ઓળખ છે વિશાળ વેરાન રણપ્રદેશ. જોકે આજકાલ આ પ્રદેશ તેના મિરેકલ ગાર્ડનમાં ખીલેલાં વિવિધ રંગી ફૂલોની સુગંધથી મહેકી ઉઠ્યો છે. આ રણ વિસ્તારમાં સાકાર થયેલા સ્વર્ગસમાન ગાર્ડનમાં 15 કરોડ ફૂલ ખીલ્યાં છે.

લોન્ગયરબાયેનઃ સળંગ ચાર મહિના અંધકારમાં ધબકતું નગર

દુનિયાના નકશામાં આર્કટિક સર્કલ નજીક નોર્વેનો સ્વાલબાર્ડ ટાપુ આવેલો છે. જેના પર એક નાનું પણ અદભુત સિટી આવેલું છે. તેનું નામ છે, લોન્ગયરબાયેન. આ સિટીમાં માત્ર અઢી હજાર લોકો વસવાટ કરે છે પરંતુ, તેમનું જીવન દુનિયાના કોઈ પણ સિટીથી બિલકુલ અલગ છે....

અમેરિકાની એશ્લે પોલ્સને પોતાના નામે એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો હતો. તેમણે વર્ષ 2024માં 7 દિવસમાં 7 જુદા-જુદા ખંડમાં મેરેથોન દોડીને આ સિદ્ધિ પોતાના નામે...

હાલ ભારતમાં કેરીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. ભાગ્યે જ કોઇ એવું ઘર હશે જ્યા કેરીઓ નહીં ખવાઈ હોય. ભારતની કેરીઓ તો વિદેશોમાં પણ વખણાય છે અને પેટ ભરીને ખવાય...

મરુભૂમિ રાજસ્થાનના ચુરુ જિલ્લામાં ઉડસર નામનું ગામ છે. આ ગામની ખાસિયત એ છે કે, અહીં તમામ મકાન એક જ માળનાં છે અને ગામમાં કોઈ પોતાના ઘર પર બીજો માળ જ નથી...

અમેરિકાના આ મહાનગરમાં વસતું દંપતી ડિનર માટે રેસ્ટોરાંમાં ગયું હતું. ડિનર બાદ દંપતી વચ્ચે આઈસક્રીમ ખાવાના મુદ્દે ખેંચતાણ થઇ. પત્નીને આઇસક્રીમ ખાવો હતો જ્યારે...

ચિનાબ રેલવે પુલ બનાવવાના નિર્ણયથી લઈને તેના ઉદ્ઘાટન સુધી 22 વર્ષનો સમય લાગ્યો. ચિનાબ પુલ બનાવવામાં આ સમય કેમ લાગ્યો? તેની વિશેષતા શું છે? ચાલો જાણીએ. સમગ્ર...

મહારાષ્ટ્રનું રત્નાગીરી આમ તો તેની હાફુસ કેરી માટે જાણીતું છે, પરંતુ આજકાલ તે એક કાચબાના કારણે અખબારોમાં ચમકી ગયું છે. કાચબા તેની ધીમી ચાલ અને એક જ સ્થળે...

કેરળના આ શહેરમાં એક એવી લાઇબ્રેરી શરૂ થઇ છે જ્યાં પુસ્તકો નહીં પરંતુ માનવતાના પાઠ ભણાવાય છે. અહીં આવતાં લોકો વડીલો સામે બેસીને તેમની પાસેથી જ્ઞાન અને અનુભવના...

દુનિયાના દુર્ગમ અને કઠોર પ્રદેશો ધરાવતા સ્થળોમાં એક છે યમનનું આ હૈદ અલ-જજીલ ગામ, જે 500 વર્ષ જૂનું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે એક વિશાળ અને ઊંચી પહાડીની...



to the free, weekly Gujarat Samachar email newsletter