બર્નહામમાં અગ્નિની શોધના 4 લાખ વર્ષ પુરાણા અવશેષ મળ્યા

બ્રિટિશ પુરાતત્વવિદોએ સફોલ્કના બર્નહામમાં માનવજાત દ્વારા પ્રગટાવાયેલા અગ્નિના પૌરાણિક અવશેષો શોધી કાઢ્યા છે. માણસો દ્વારા આગના ઉપયોગના પુરાવાથી સાબિત થયું છે કે, આદિમાનવો લગભગ ચાર લાખ વર્ષ પહેલા આ સ્થળે જ આગ પ્રગટાવતા હતા. આ સંશોધનને ‘નેચર’...

વિશ્વની સૌથી મોંઘી કોફી

માલેતુજારોનો મુકામ ધરાવતું દુબઈ તેની ભવ્યતા અને રેકોર્ડ્સતોડ નવી-નવી વસ્તુઓ માટે જાણીતું છે. આ વખતે આ શહેર દુનિયાની સૌથી મોંઘી કોફીને કારણે ચર્ચામાં છે. 

વિશ્વમાં સૌથી ઊંચી મહિલાનું બિરુદ ધરાવતી રુમેસ્યા ગેલ્ગીને આ અનોખો વિક્રમ પોતાના નામે નોંધાયેલો હોવાનો આનંદ તો છે, પણ 7 ફૂટ 7 ઇંચની આ જ વિક્રમજનક ઊંચાઇ...

ચીનની સિંગવા યુનિવર્સિટીના એઆઈ રિસર્ચ વિભાગે દુનિયાની પ્રથમ એઆઈથી ચાલતી હોસ્પિટલ બનાવી છે. આ હોસ્પિટલનું નામ એજન્ટ હોસ્પિટલ રખાયું છે. આ એઆઈ એજન્ટનું નિર્માણ...

લેગોની ગણતરી વિશ્વની સૌથી લોકપ્રિય અને ક્રિએટીવ ગેમ્સમાં થાય છે. 1932માં ડેન્માર્કમાં જન્મેલી રંગબેરંગી બ્રિક્સની દુનિયાએ બાળકો અને મોટાઓ એમ બન્નેના મનોરંજન...

કર્ણાટકમાં એક મિકેનિકે પોતાની જૂની મારુતિ 800 કારને પોતાના ત્રણ માળના ઘરની છત પર પાર્ક કરતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં, આ કારને ભગવાન...

એન્ડ્રયુ બોસ્ટિન્ટો 100 વર્ષના છે અને તેમણે દુનિયાના સૌથી મોટી ઉંમરના બોડી બિલ્ડર બનીને ઈતિહાસ રચ્યો છે. આ સિદ્ધિની જાહેરાત યુએસ નેશનલ જિમ એસોસિએશન (એનજીએ)...

એક સ્વૈચ્છિક સંસ્થાની બહાર ચોકીદારી કરી રહેલા રવિ કુમાર તે જ સંસ્થાન સૌથી મોટા ડોનર પણ છે. કોઇ આવું કહે તો કદી માન્યામાં ના આવે, પણ આ હકીકત છે. રવિ કુમારે...

આપણે સેલ્ફ ડ્રાઈવિંગ કાર્સ વિશે તો જાણીએ છીએ, પરંતુ એવું પહેલી વાર બન્યું છે કે, એક કાર ફેક્ટરીમાંથી બહાર નીકળીને વગર ડ્રાઈવરે સીધી ખરીદદારના ઘરે પહોંચી...

પોલેન્ડના ફોટોગ્રાફર પાવેલ જિગમન્ટ દ્વારા આઇસલેન્ડમાં ઝડપાયેલો આ ફોટો પહેલી નજરે જોવામાં ડ્રેગનની આંખ જેવો લાગશે, પરંતુ વાસ્તવમાં આ એક ગરમ પાણીનું ઝરણું...

યુકેના દિવંગત મહારાણી ક્વીન એલિઝાબેથ-દ્વિતીય સૌથી વધુ 70 વર્ષ સુધી શાસન કરનારાં શાસક તરીકે વિક્રમ ધરાવે છે, પરંતુ શું તમે એ જાણો છો કે એક બ્રિટનના એક મહારાણીના...



to the free, weekly Gujarat Samachar email newsletter