વિશ્વવિક્રમ સર્જક રીંગણું

અમેરિકાના પેનસિલ્વેનિયાના ખેડૂત એરિક ગનસ્ટ્રોમે અધધધ 3 કિલો 969 ગ્રામનું વિશાળ રીંગણ ઉગાડીને પોતાના નામે વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનાર આ રીંગણની ખાસિયત માત્ર તેનું વજન જ નથી, પણ તેની ગોળાઈ પણ છે, જે...

સવાસો વર્ષના દાદાનું સ્મિત

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 

આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ...

તમે જીમમાં જતી કોઇ પણ વ્યક્તિને પૂછો કે તમને કઈ કસરત કરવી સૌથી મુશ્કેલ પડે છે? ત્યારે સામેથી જવાબ મળે કે, મારાથી પ્લેન્ક માંડ એક-બે મિનિટ થાય છે. આ દરમિયાન...

અમેરિકાની એશ્લે પોલ્સને પોતાના નામે એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો હતો. તેમણે વર્ષ 2024માં 7 દિવસમાં 7 જુદા-જુદા ખંડમાં મેરેથોન દોડીને આ સિદ્ધિ પોતાના નામે...

હાલ ભારતમાં કેરીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. ભાગ્યે જ કોઇ એવું ઘર હશે જ્યા કેરીઓ નહીં ખવાઈ હોય. ભારતની કેરીઓ તો વિદેશોમાં પણ વખણાય છે અને પેટ ભરીને ખવાય...

મરુભૂમિ રાજસ્થાનના ચુરુ જિલ્લામાં ઉડસર નામનું ગામ છે. આ ગામની ખાસિયત એ છે કે, અહીં તમામ મકાન એક જ માળનાં છે અને ગામમાં કોઈ પોતાના ઘર પર બીજો માળ જ નથી...

અમેરિકાના આ મહાનગરમાં વસતું દંપતી ડિનર માટે રેસ્ટોરાંમાં ગયું હતું. ડિનર બાદ દંપતી વચ્ચે આઈસક્રીમ ખાવાના મુદ્દે ખેંચતાણ થઇ. પત્નીને આઇસક્રીમ ખાવો હતો જ્યારે...

ચિનાબ રેલવે પુલ બનાવવાના નિર્ણયથી લઈને તેના ઉદ્ઘાટન સુધી 22 વર્ષનો સમય લાગ્યો. ચિનાબ પુલ બનાવવામાં આ સમય કેમ લાગ્યો? તેની વિશેષતા શું છે? ચાલો જાણીએ. સમગ્ર...



to the free, weekly Gujarat Samachar email newsletter