વિશ્વવિક્રમ સર્જક રીંગણું

અમેરિકાના પેનસિલ્વેનિયાના ખેડૂત એરિક ગનસ્ટ્રોમે અધધધ 3 કિલો 969 ગ્રામનું વિશાળ રીંગણ ઉગાડીને પોતાના નામે વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનાર આ રીંગણની ખાસિયત માત્ર તેનું વજન જ નથી, પણ તેની ગોળાઈ પણ છે, જે...

સવાસો વર્ષના દાદાનું સ્મિત

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 

ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં ફરી એક વખત કમાલ કરી છે. ભારતે વિમાન, મિસાઈલ અને ડ્રોનને તોડી પાડવા સક્ષમ લેસર આધારિત હથિયાર વિકસાવ્યું છે. આ સાથે જ ભારત હાઈ-પાવર...

દરેક વ્યક્તિને ઘરમાં પંખા સાફ કરવા, લાઈટ-બલ્બ બદલવા, સાફ-સફાઈ કરવા માટે ઊંચા ટેબલની જરૂરત પડે છે. પરંતુ, અમેરિકાના મિનેસોટા સ્ટેટના એસ્કોમાં રહેતા ટ્રેપ...

આપણે કોઈ પણ ડ્રિન્કનું કેન ખરીદીએ પછી તેને બહાર લઈ જઈએ ત્યારે તેને ઠંડુ કઈ રીતે રાખવું એ સમસ્યા હોય છે. જોકે વેલ્સના 31 વર્ષના જેમ્સ વાયઝ નામના બારટેન્ડરે...

મેનહટનમાં આવેલી સ્ટાઈનવે દુનિયાની સૌથી પાતળી ગગનચુંબી ઈમારત તરીકે આગવી નામના ધરાવે છે. આ વિખ્યાત ઇમારતના ટોપ ફ્લોર પર આવેલું શાનદાર પેન્ટહાઉસ અધધધ 941...

ટેક્નોલોજી અને એઆઇ (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)નો સમન્વય કરીને કેવું શાનદાર પરિણામ મેળવી શકાય તે જાણવું - સમજવું હોય તો મળો ડો. મધુકાંત પટેલને. અમદાવાદ સ્થિત...

દક્ષિણ ચીનના ગ્વાંગસી ઝુઆંગ સ્વાયત્ત પ્રદેશના વૈજ્ઞાનિકોએ થ્રી-ડી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 16 હજાર વર્ષ જૂના માનવ ચહેરાનું પુનર્નિર્માણ કર્યું છે. ‘જર્નલ...

નેધરલેન્ડ્સ વિશ્વનો અગ્રણી ચીઝ પ્રોડ્યુસર અને એક્સપોર્ટર દેશ છે. તેની બેસ્ટ ક્વોલિટી ડેરી પ્રોડક્ટ્સ અને ચીઝ બનાવવાની સદીઓ પુરાણી પરંપરા વિશ્વભરમાં વખણાય...

આખી દુનિયા પિરામિડોને બાદશાહોની કબરો માને છે, પણ કોર્રાડો મલાંગા અને ફિલિપ્પો બિયોન્ડી નામના બે આર્કિયોલોજિકસ્ટે ગિઝાના મિનારામાં ખાફરે પિરામિડ અંગે કરેલી...

અમેરિકાના મેમ્ફિસમાં રહેતા 12 વર્ષના ટેણિયા જેકસન ઓસવાલ્ટે ઘરેબેઠાં ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્ટર બનાવીને વિજ્ઞાનીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. જે કામ કરવામાં...

રાજસ્થાનના બાંસવાડામાં રહેતા કૃષ્ણાને જન્મથી હાથ-પગ નથી. જન્મસમયે તો ડોક્ટરોને તેના જીવવા અંગે પણ આશંકા હતી, પણ કૃષ્ણા જેનું નામ. ડોક્ટરોની આશંકાને ખોટી...



to the free, weekly Gujarat Samachar email newsletter