પિતૃપ્રેમનું પ્રતીક

તમિલનાડુના સલાઈપુથુર ગામમાંથી એક એવો રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે, જેણે પિતા-પુત્રના લાગણીભર્યા સંબંધની સુંદર મિસાલ કાયમ કરી છે. ગામમાં વસતા દિનાકર નામના ખેડૂતપુત્રે પોતાના 70 વર્ષના વૃદ્ધ પિતાની સુરક્ષા માટે એક અદ્ભુત અને હૃદયસ્પર્શી કામ કર્યું...

વાયરો જોઇને આદત બદલી

ન્યૂઝીલેન્ડના કાંઠાળ પ્રદેશોમાં બહુ તેજ ગતિએ પવન ફૂંકાય છે, આથી અહીંના વૃક્ષોએ સમયના વહેવા સાથે અનોખી રીતે ઉછરવાનું શીખી લીધું છે - આ વૃક્ષો સીધા કે ઊંચા વધવાના બદલે એક જ બાજુ ઝૂકીને કે લગભગ આડા વધી રહ્યા છે.

સાઉથ અમેરિકામાં આવેલા અરુબામાં એક વ્યક્તિએ ‘નાજુક ગરદન’ વડે ‘ભારેખમ વિક્રમ’ વિક્રમ રચ્યો છે. આ ટાપુ દેશના 49 વર્ષીય પાવરલિફ્ટર એગમન્ડ મોલિનાએ પોતાની ગરદન...

આઇટી જાયન્ટ ગૂગલે દુનિયાને મચ્છરોના ત્રાસથી મુક્ત કરાવવા માટે એક અનોખો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ વિશેષ એટલા માટે છે કે એમાં લોઢું લોઢાને કાપે...

દુનિયામાં અનેક સુંદર અને રહસ્યમય જગ્યાઓ આવેલી છે, પરંતુ ફિનલેન્ડના બાલ્ટિક સાગરમાં એક એવો ટાપુ છે જે તેની સુંદરતા કરતા તેના પણ ખાસ નિયમને કારણે વધુ ચર્ચામાં...

અમેરિકાના સૌથી ઉત્તરીય રાજ્ય અલાસ્કાના ઉત્કિયાગવિકમાં આ સમયે એક બેહદ અનોખા કુદરતી ઘટનાક્રમનો પ્રારંભ થઇ ગયો છે. હવે અહીં 84 દિવસ સુધી સૂર્યાસ્ત નહીં થાય....

ઈરાન યુદ્ધના કારણે કેન્યાના ઘેટાંને ગુલાબનો સુગંધિત ખોરાક મળી રહ્યો છે. માઉન્ટ કેન્યાના ઢોળાવો પર ગુલાબની મોટા પાયે ખેતી થાય છે. એક સમયે દુબઈ, રિયાધ, તહેરાન અને દોહા જેવા સ્થળોએ નિકાસ કરાતા ગુલાબ હવે ઘેટાંને ખવડાવી દેવાય છે કારણકે માગમાં ઘટાડો...

જાપાને મેક-5 સ્પીડ એટલે કે અવાજ કરતાં પાંચ ગણી ઝડપે ઉડનારા હાઈપરસોનિક પ્લેન માટેના સ્પેશિયલ રેમજેટ એન્જિનનું સફળ પરીક્ષણ કરીને ઇતિહાસ રચ્યો છે. આ ટેકનોલોજી...

ચીનના હાંગઝોઉમાં એક અદભૂત એઆઈ રેસ્ટોરાં કાર્યરત છે, જ્યાં ખાવાનું કસ્ટમરની પસંદગીથી નહીં પરંતુ તેના ચહેરાના હાવભાવ વાંચીને નક્કી કરવામાં આવે છે.

જીવનમાં ક્યારેક ક્ષણિક લાલચ માણસને ભૂલ કરવા ભલે મજબૂર કરે, પરંતુ સાચો પસ્તાવો વર્ષો પછી પણ શાંતિ આપી શકે છે. મધ્યપ્રદેશના રતલામમાં રહેતા અને જિલ્લા પંચાયતમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter