અરુણાચલમાં ધારાસભ્ય તિરોંગ સહિત ૧૧ની હત્યા

અરુણાચલ પ્રદેશના ખોંસા પશ્ચિમ વિધાનસભા સીટના નેશનલ પીપલ્સ પાર્ટીના ધારાસભ્ય તિરોંગ અબોહ, તેમના પુત્ર અને પરિવારના સાત સભ્યો સહિત ૧૧ લોકોની ૨૧મીએ હત્યા કરાઈ હતી. નેશનલ સોશલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના ઉગ્રવાદીઓ પર હુમલાનો આરોપ મુકાયો છે.તિરપ...

મોદીની જીતને સેન્સેક્સની સલામઃ રૂ. પાંચ લાખ કરોડનું વેલકમ

એક્ઝિટ પોલમાં મોદી સરકારને સ્પષ્ટ બહુમતી મળવાના તારણ પછી સોમવારે મુંબઇ શેરબજારમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારોમાં સોમવારે દસકાનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. બીએસઇ સેન્સેક્સે તેના ઇતિહાસમાં બીજો સૌથી મોટો ૧૪૨૧.૯૦ પોઇન્ટ (૩.૭૫...

ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા પછી કેદારનાથ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ૧૭ કલાકની ધ્યાન સાધના શરૂ કરી હતી. ગુફામાં ધ્યાન લગાવ્યા બાદ બીજા દિવસે...

લોકસભા ચૂંટણીનાં પરિણામો ૨૩મીએ જાહેર થયા તે પહેલાં જ કેન્દ્રમાં ભાજપવિરોધી ત્રીજો મોરચો રચવાના ચક્રો ગતિમાન થયા છે. આંધ્રનાં મુખ્ય પ્રધાન અને તેલુગુ દેશમ્...

લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલના અનુમાન બાદ એનડીએમાં જશ્નનો માહોલ છે. મંગળવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએના સહયોગી પક્ષોના...

ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી ફરી એક વખત વિશ્વના સૌથી મોટા લોકતંત્રનું સુકાન સંભાળવાની દિશામાં મક્કમ ડગલે આગળ વધી રહ્યા છે. ૧૭મી લોકસભાની રચના માટે...

ભારતીય બેન્કો સાથે ૯,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ માટે પ્રત્યાર્પણ સહિતની સમસ્યાઓથી ઘેરાયેલા વિજય માલ્યાએ પોતાના મધ્ય લંડનસ્થિત...

‘કેરીની મલ્લિકા’ના ચાહકો માટે મધ્ય પ્રદેશથી રસીલા સમાચાર છે. રસદાર - કસદાર અને વજનદાર ફળ માટે વિખ્યાત ‘નૂરજહાં’નો આ વર્ષે પૂરબહાર પાક ઉતરવાના અહેવાલ છે....

દિલ્હીમાં લોકસભાની સાતે સાત બેઠકો પર મતદાન હતું તેની પૂર્વ સંધ્યાએ પશ્ચિમ દિલ્હી બેઠક પરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર બલબીર જાખડના દીકરા ઉદય જાખડે આરોપ લગાવ્યો...

વસઈમાં રહેતી ૪૨ વર્ષીય ગુજરાતી મહિલા અમિતા રાજાણી ૪ વર્ષ પૂર્વે મહત્તમ ૩૦૦ કિલો વજન સાથે એશિયામાં સૌથી વધુ વજન ધરાવતી મહિલા હતી. જેની પર લેપ્રોઓબેસો સેન્ટરના...to the free, weekly Gujarat Samachar email newsletter