ભારતમાં AI રોકાણની હોડઃ 4 કંપની 5 વર્ષમાં રૂ. 6 લાખ કરોડનું રોકાણ કરશે

ભારત વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) માટે એક નવું કેન્દ્ર બનીને ઉભરી રહ્યું છે. જેનો પુરાવો છે દેશમાં એઆઈ ક્ષેત્રે વધી રહેલું જંગી રોકાણ છે. વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ ભારતમાં તેમના મૂડીરોકાણમાં વધારો કરી રહી છે. આ યાદીમાં નવો ઉમેરો થયો...

ભારત પરનો ટેરિફ રદ કરોઃ ત્રણ અમેરિકી સાંસદોની માગ

અમેરિકાનાં ત્રણ સાંસદોએ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી 50 ટકા ટેરિફ હટાવવા માગણી કરી છે. ત્રણ યુએસ સાંસદો ડેબોરા રોસ, માર્ક વીજી અને રાજા કૃષ્ણમૂર્તિએ આ અંગેનો પ્રસ્તાવ યુએસ સંસદમાં રજૂ કર્યો છે.

અમેરિકાની સેન્ડવીચ ચેઇન જીમી જ્હોન્સ ટૂંક સમયમાં ભારતના ફૂડ કોર્ટમાં જોવા મળી શકે છે. પરંપરાગત ફૂડ અને નાસ્તા બનાવતી અને ભારતના સૌથી માટા ફૂડ ગ્રૂપની યાદીમાં...

ભવ્યાતિભવ્ય રામ મંદિરના શિખર પર મંગળવારે ધર્મધ્વજ લહેરાયો તે સાથે જ અયોધ્યાનું આકાશ જય શ્રી રામના નારાથી ગાજી ઉઠ્યું હતું. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના...

પ્રેસિડેન્ટ ટ્રમ્પે ભારત પર દુનિયામાં સૌથી વધુ 50 ટકા ટેરિફ નાંખ્યો છે. એટલું જ નહીં ટ્રમ્પે અમેરિકન કંપનીઓને ભારતમાં રોકાણ કરતાં પણ અટકાવવા પ્રયત્નો કર્યા...

બોલિવૂડનાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું સોમવારે 89 વર્ષની ઉંમરે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસથી તેઓ શ્વાસને લગતી બીમારીથી પીડાતા હતા. તેમને થોડા દિવસ...

રાજસ્થાનનું વિખ્યાત પર્યટન સ્થળ ઉદયપુર ફરી એક વખત ભવ્યાતિભવ્ય લગ્નસમારોહના કારણે વિશ્વતખતે ચમકી ગયું છે. ધનાઢયો અને સેલિબ્રિટીસમાં ડેસ્ટિનેશન વેડિંગ માટેનું...

લંડનસ્થિત લોહાણા કૂળના ઉદારમના શ્રેષ્ઠી હસુભાઇ બચુભાઇ નાગ્રેચાએ વડીલ બંધુ સ્વ. વિનુભાઇની સ્મૃતિમાં માનવ કલ્યાણ અર્થે 10 મિલિયન પાઉન્ડ (રૂ. 108 કરોડ)નું...

હિન્દુ આસ્થાના પ્રતીક અને વિશ્વના સૌથી મોટા રામમંદિરના ધર્મ ધ્વજારોહણ માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 25 નવેમ્બરના દિવસે ફરી એક વાર અયોધ્યાના પવિત્ર પ્રાંગણમાં...

દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ લખનૌની ડો. શાહીન સઈદ છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી હતી. એક અખબારના અહેવાલમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter