મેટાની Al ટીમમાં વિશાલ શાહની પ્રોડક્ટ મેનેજમેન્ટ ભૂમિકા

માર્ક ઝૂકરબર્ગે તેમના લાંબા સમયના સહયોગી  વિશાલ શાહને મેટાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Al) ટીમમાં મહત્ત્વની પ્રોડક્ટ મેનેજમેન્ટ ભૂમિકામાં નિયુક્ત કર્યા છે. એક્ઝિક્યુટિવ સ્તરે આ મોટા પાયાના ફેરફારથી બિલિયોનેર ઝૂકરબર્ગ દ્વારા Alમાં નાટ્યાત્મક વૃદ્ધિના...

સાવિત્રી જિંદાલઃ 39.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે દેશનાં સૌથી ધનાઢ્ય મહિલા

‘ફોર્બ્સ’ ઈન્ડિયાએ તૈયાર કરેલા વર્ષ 2025 ભારતના સૌથી ધનાઢ્ય લોકોની યાદી મુજબ હરિયાણાના હિસારના ધારાસભ્ય અને ઓ.પી. જિંદાલ ગ્રૂપનાં ચેરપર્સન સાવિત્રી જિંદાલ દેશના સૌથી ધનવાન મહિલા બન્યા છે. તેમની કુલ સંપત્તિ 39.6 બિલિયન ડોલર (આશરે રૂ. 3.3 લાખ...

કોરોના વાઈરસ મહામારીએ યુકેની રાષ્ટ્રીય વિમાનસેવા બ્રિટિશ એરવેઝ દ્વારા તેના પ્રખ્યાત જમ્બો જેટ બોઈંગ ૭૪૭ના કાફલાનો ભોગ લીધો છે. બ્રિટિશ એરવેઝે તેના ૩૧ બોઈંગ...

અમેરિકાના ઇલિનોયના બે નાગરિક સ્ટીવન્સ વેન્સ અને ટિમ જેનસાઇકે ટેક કંપનીઓ એમેઝોન, ગૂગલ અને માઇક્રોસોફ્ટ સામે કેસ કર્યો છે. અરજદારોનો આરોપ છે કે, આઇબીએમના...

કોરોના મહામારીના કારણે ૮૦૦,૦૦૦ જેટલી ફર્મ્સ દેવાળું ફૂંકે તેવા ભય વચ્ચે બેન્કોએ બિઝનેસીસને મદદરુપ થવા સ્ટુડન્ટ લોન જેવી લાંબા ગાળાની ચૂકવણી યોજનાની દરખાસ્ત કરી છે જેનાથી બિઝનેસીસ ૪૬ બિલિયન પાઉન્ડનું દેવું ચૂકવી શકે. લોબી ગ્રૂપ TheCityUKના કહેવા...

નેવુંના દાયકામાં જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી સ્થાપીને વિશ્વનું ધ્યાન ખેંચનારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે પેટ્રોકેમિકલ્સ કંપની તરીકેની ઓળખમાંથી...

ભારતને આત્મનિર્ભર બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિશનમાં દેશના ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે અનોખું યોગદાન આપ્યું છે. ચેરમેન...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને યુકેમાં ક્રિસમસ સુધીમાં જીવન નોર્મલ થઈ જશે તેવી આશા વ્યક્ત કરવા સાથે કોરોના લોકડાઉન નિયમો વધુ હળવા બનાવતી જાહેરાતો કરી છે. તેમણે...

બોરિસ જ્હોન્સન સરકારે ૨૪ જુલાઈથી સુપરમાર્કેટ્સ અને દુકાનોમાં ખરીદી કરવા જનારા લાખો લોકો માટે ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ નિયમનું પાલન નહિ...

ભારતવંશી બ્રિટિશ સ્ટીલ ટાયકૂન લક્ષ્મી નિવાસ મિત્તલે કોરોના વાઈરસ સામેના જંગમાં અગ્રણી ઓક્સફર્ડ યુનિવર્સિટીને કોરોના વેક્સિન વિકસાવવા માટે ૩.૫ મિલિયન પાઉન્ડ...

કોરોના વાઈરસ મહામારીને લીધ યુકેમાં બર્ગર કિંગના ૧,૬૦૦ કર્મચારી નોકરી ગુમાવશે તેવી બર્ગર કિંગના યુકેના વડાએ ચેતવણી આપી હતી. બર્ગર કિંગની ચેઈનમાં યુકેમાં ૧૬,૫૦૦થી વધુ કર્મચારી છે. લોકડાઉન પછી યુકેના ૫૩૦ સ્ટોર્સમાંથી રેસ્ટોરાં ચેઈનના માત્ર ૩૭૦...

યુકેમાં હોટેલ્સના માલિક અને સંચાલક શિવા હોટલ્સ ગ્રૂપે લંડનના મેરિલીબોનમાં ૧૯૯ રૂમની લક્ઝુરિયસ હોટલના નિર્માણ માટે રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ અને ફાઈનાન્સ ફર્મ કેલ સ્ટ્રીટ ઈન્વેસ્ટમેન્ટ્સ અને યુકેની રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ફર્મ ક્રોસટ્રી પાસેથી...



to the free, weekly Gujarat Samachar email newsletter