ટાટા ધોલેરામાં ચિપ બનાવશેઃ ઇન્ટેલ સાથે રૂ. 1.18 લાખ કરોડનો કરાર

ભારતને સેમીકંડક્ટર ઉત્પાદન હબ બનાવવાની દિશામાં મોટું પગલું ઉઠાવતા ટાટા જૂથે ઈન્ટેલ સાથે રૂ. 1.18 લાખ કરોડનો કરાર કર્યો છે. આ કરાર હેઠળ ટાટા ઈલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરામાં તેના પ્લાન્ટમાં સેમીકન્ડક્ટર ચીપનું ઉત્પાદન અને એસેમ્બલ કરશે. બંને...

લુઆના લોપેઝ લારાઃ વિશ્વની સૌથી નાની ઉંમરની બિલિયોનેર

બ્રાઝિલમાં જન્મેલી 29 વર્ષીય લુઆના લોપેઝ લારાએ ઈતિહાસ રચ્યો છે. તેના સ્ટાર્ટઅપનું વેલ્યુએશન 11 બિલિયન ડોલરના વેલ્યુએશન પર પહોંચ્યા બાદ તે વિશ્વની સૌથી નાની ઉંમરની સેલ્ફમેડ બિલિયોનેર બની છે. 

કોરોના વાઈરસ મહામારીને લીધ યુકેમાં બર્ગર કિંગના ૧,૬૦૦ કર્મચારી નોકરી ગુમાવશે તેવી બર્ગર કિંગના યુકેના વડાએ ચેતવણી આપી હતી. બર્ગર કિંગની ચેઈનમાં યુકેમાં ૧૬,૫૦૦થી વધુ કર્મચારી છે. લોકડાઉન પછી યુકેના ૫૩૦ સ્ટોર્સમાંથી રેસ્ટોરાં ચેઈનના માત્ર ૩૭૦...

યુકેમાં હોટેલ્સના માલિક અને સંચાલક શિવા હોટલ્સ ગ્રૂપે લંડનના મેરિલીબોનમાં ૧૯૯ રૂમની લક્ઝુરિયસ હોટલના નિર્માણ માટે રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ અને ફાઈનાન્સ ફર્મ કેલ સ્ટ્રીટ ઈન્વેસ્ટમેન્ટ્સ અને યુકેની રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ફર્મ ક્રોસટ્રી પાસેથી...

મૂડીરોકાણના શસ્ત્ર થકી દુનિયાના અનેક દેશોમાં વિસ્તારવાદનો રાક્ષસી પંજો પ્રસારનાર ચીનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. લદ્દાખ સરહદે સશસ્ત્ર સંઘર્ષ બાદ ભારતે...

ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસ લોકડાઉન નિયંત્રણો હળવા બનાવાયા પછી અર્થતંત્રને વેગ આપવા તેમજ હાઉસિંગ, હોસ્પિટાલિટી અને ટુરિઝમ સેક્ટર્સને પ્રોત્સાહન મળી રહે તે માટે કેટલીક યોજનાઓ જાહેર કરી છે. આ સાથે બિઝનેસીસ દ્વારા ફર્લો પર ઉતારાયેલા કર્મચારીઓ...

યુકેમાં દરેક વ્યક્તિ ઓગસ્ટ મહિનામાં રેસ્ટોરાં અને પબ્સમાં અડધી કિંમતે ભોજન કરવાનો લાભ લઈ શકશે. સંઘર્ષ કરી રહેલા હોસ્પિટાલિટી સેક્ટરને જોમ આપવાનો ચાન્સેલર...

ચાન્સેલર રિશિ સુનાકે બુધવાર ૮ જુલાઈએ રજુ કરેલા મિનિ બજેટમાં ૩૦ બિલિયન પાઉન્ડના ઈકોનોમિક સ્ટિમ્યુલસ પેકેજના ભાગરુપે કેટલીક વિશિષ્ટ યોજનાઓ જાહેર કરી છે....

લદ્દાખ સીમા ક્ષેત્રમાં ચીની સૈનિકો સાથે સંઘર્ષ બાદ લેહ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોનો આત્મવિશ્વાસ વધારવાની સાથે સાથે જ વિસ્તારવાદી નીતિઓ બદલ...

ચાન્સેલર રિશિ સુનાકે ૫૦૦,૦૦૦ પાઉન્ડ સુધીની કિંમતના ઘર માટે છ મહિના સુધી સ્ટેમ્પ ડ્યૂટીમાંથી મુક્તિની જાહેરાત કરી છે અને તેનો અમલ બુધવાર ૮ જુલાઈથી જ કરી...

વર્તમાન કોરોના મહામારીના કારણે વિશ્વભરમાં ટ્રાવેલ કલ્ચર બદલાઈ રહ્યું છે. વિદેશમાં ઉનાળાનું વેકેશન વીતાવવાનું આયોજન કરતા લોકોમાં પ્રવાસ મુદ્દે ભારે મૂંઝવણ...

 લદ્દાખ સરહદે પ્રવર્તતા તણાવ વચ્ચે ભારત સરકારે સોમવારે ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. મોદી સરકારે અણધાર્યું પગલું ભરતાં મોબાઇલમાં અને મોબાઇલ સિવાય અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર વપરાતી ૫૯ ચાઇનીઝ એપ્લિકેશન પર કલમના એક જ ઝાટકે પ્રતિબંધ લાદી દીધો છે....



to the free, weekly Gujarat Samachar email newsletter