બિલિયોનેર બિઝનેસમેન વેચી રહ્યા છે યુવાન રહેવાની ફોર્મ્યુલા!

અમેરિકાના બિલિયોનેર બિઝનેસમેન બ્રેન જોન્સન હવે વય ઘટાડવાની ફોર્મ્યુલા વેચી રહ્યા છે. તેમનો દાવો છે કે તેઓએ આ ફોર્મ્યુલાથી પોતાની બાયોલોજિકલ એજ (જૈવિક વય) 5.1 વર્ષ ઓછી કરી લીધી છે.

કેનેડામાં બે ભારતવંશીની હત્યાઃ એડમન્ટનમાં બિલ્ડરને ઠાર મરાયા તો વાનકુંવરમાં વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા

કેનેડામાં એક જ સપ્તાહમાં બે ભારતવંશીઓની ગોળી મારીને હત્યા થતાં ભારતીય સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

સજ્જન જિંદાલ સામેના આરોપથી રાજકીય અને ડિપ્લોમેટિક વર્તુળોમાં પણ ભારે હલચલ મચી છે કારણ કે જિંદાલ ભારત-પાકિસ્તાન ટ્રેક ટૂ ડિપ્લોમસીમાં સામેલ હોવાનું લાંબા...

હૈયે જો હામ હોય, મહેનત કરવાની ધગશ હોય તો ટીકાકારોના મોં બંધ કરવા મુશ્કેલ નથી. જાપાનનાં 100 વર્ષનાં ટોમોકો હોરિનોનું જ ઉદાહરણ લો ને... તેઓ 1960માં એક બ્યુટી...

ઉત્તર-પશ્ચિમ ચીનના ગાન્સુ પ્રાંતમાં સોમવારની મધ્યરાત્રે આવેલા શક્તિશાળી ભૂકંપમાં 116 લોકોનાં મૃત્યુ થયાં છે. ચીનના સત્તાવાળાઓ જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા...

વૈશ્વિક ગુજરાતી સંગઠન Global Gujarati Federation દ્વારા અમદાવાદમાં 6-7-8 જાન્યુઆરી, 2024ના રોજ વિશ્વમાનવી ગુજરાતી મહોત્સવનું આયોજન કરાયું છે. દરિયાપાર...

પહેલી નજરે તો આ સાથેની તસવીર સ્પેસ શટલ પોર્ટલ કે ખગોળશાસ્ત્રીય યાંત્રિક રચનાની જણાય પરંતુ, વાસ્તવમાં તે ભવિષ્યના બુક સ્ટોર્સ કેવા હોઈ શકે તેનું આર્કિટેક્ચરલ...

એપલ કંપની ભારતમાં વાર્ષિક 5 કરોડથી વધુ આઇફોન બનાવવાની તૈયારી કરી રહી છે. કંપની 2-3 વર્ષમાં આ લક્ષ્ય હાંસલ કરવાની યોજના સાથે કામ કરી છે. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’...

ભારત સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે, 2018થી અત્યાર સુધીમાં દરિયાપારના દેશોમાં ભારતના 403 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. જેમાં કુદરતી કારણો, અકસ્માત અને...

આપણે કાર, બાઈક અને સાઈકલથી વિચિત્ર સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મુકનારા અનેક લોકોને જોયા છે. કેટલાક જ લોકો પોતાની પ્રતિભાનો સાચો ઉપયોગ કરતાં હોય છે.



to the free, weekly Gujarat Samachar email newsletter