નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા રિઝર્વ બેંક સરકારને રૂ. ૨૮,૦૦૦ કરોડ વચગાળાના ડિવિડન્ડ તરીકે આપશે. રિઝર્વ બેંકની સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. મર્યાદિત ઓડિટ સમીક્ષાના આધારે અને હાલના આર્થિક મૂડી માળખાને લાગુ કર્યા બાદ બોર્ડે ૩૧ ડિસેમ્બર,...

