અયોધ્યામાં હનુમાનજીની ગાથા હવે 7-ડીમાં જોવા મળશે

રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓને હવે એક નવો અને અદભૂત આધ્યાત્મિક અનુભવ મળવા જઈ રહ્યો છે. અહીં તૈયાર કરવામાં આવેલી અત્યાધુનિક 7-ડી ગેલેરીમાં માત્ર 17 મીનિટમાં ભક્તોને પવનપુત્ર હનુમાનની વીરતા, ભક્તિ અને પરાક્રમની સંપુર્ણ ગાતા જોવા મળશે.

મોદી સાથે મળીને દરેક સમસ્યાનો ઉકેલ લાવીશું: ટ્રમ્પ

 પ્રમુખ ટ્રમ્પે ઈરાન સંકટ સમયે એક મહત્વનું નિવેદન કરતા કહ્યું છે કે વડાપ્રધાન મોદી સાથે મળીને અમે દરેક સમસ્યાનો સામનો કરીશું અને ઉકેલ લાવીશું. ટ્રમ્પે મોદીની પ્રશંસા કરતા કહ્યું કે અમે બંને નેતા એવી છીએ કે જે કામ હાથમાં લઈએ તે પુરું કરીએ છીએ. 

આશરે ૧૧ હજાર કિલો સુધીના હથિયાર અને સૈનિકોને સરળતાથી ઉઠાવી શકતા ૪ ચિનૂક હેલિકોપ્ટર ઈન્ડિયન એરફોર્સમાં સામેલ થયા છે. ચિનૂક હેલિકોપ્ટર અત્યાધુનિક અને અત્યંત...

પુલવામામાં આતંકી હુમલામાં ૪૦થી વધુ જવાનો શહીદ થયા બાદ ભારતે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી. આ એરસ્ટ્રાઇકને મહિનો થવા આવ્યો ત્યારે અહેવાલો છે કે પાકિસ્તાને સરહદે સુરક્ષા વધારી દીધી છે. પાકિસ્તાનને ભય છે કે ભારત બીજો હવાઇ હુમલો પણ કરી શકે છે. જેથી...

લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશવ્યાપી ગરીબી દૂર કરવાનું વચન આપીને કહ્યું છે કે, દેશનાં...

ચક્રવાતમાં ફસાયેલા મોઝામ્બિકમાં રાહત અભિયાન અંતર્ગત ભારતીય નૌસેનાએ ૧૯૦થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લીધાં છે અને આશરે ૧૯૮૦થી વધુ લોકોને મેડિકલ શિબિરોમાં...

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની દેશવિદેશમાં ઉજવણી થઇ રહી છે ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ‘Gandhi and health@150’ નામના પુસ્તકનું ધરમશાલા...

વર્ષ ૨૦૦૯ની લોકસભા ચૂંટણી બાદ ૨૦૧૪માં પુનઃ ચૂંટાયેલા ૧૫૩ સાંસદની અસ્કયામતોમાં ૭.૮૧ કરોડનો વધારો થયો છે. ટકાવારીની રીતે જોઈએ તો ૧૪૨ ટકા વધારો થયો છે. આ...

લોકસભા ચૂંટણી માટે વધી રહેલી રસાકસી વચ્ચે બહુજન સમાજ પાર્ટી (બસપા)ના અધ્યક્ષ માયાવતીએ મોટી જાહેરાત કરી છે. લખઉનમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં માયવતીએ...

શિસ્તબદ્ધ પક્ષ તરીકેની ઓળખ ધરાવતા ભાજપના ગુજરાત એકમમાં ટિકિટની ખેંચતાણ માટે જંગ જામ્યો છે. હાઇ કમાન્ડે રાજ્યની ૨૬માંથી ૧૬ બેઠકો માટે તો ઉમેદવારોના નામોની...

ભારતની પંજાબ નેશનલ બેન્કના ૧૩,૦૦૦ કરોડ રૂપિયા ઓળવીને લંડનમાં લક્યુઝુરિયસ જીવન જીવી રહેલા નીરવ મોદીને આખરે જેલના સળિયા ગણવાના દિવસો આવ્યા છે. ભારતીય તપાસ...

વસંત ઋતુના આગમન અને અશુભ પર શુભના વિજયના પ્રતીકરૂપે હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત હિન્દુ સોસાયટી (GHS), પ્રેસ્ટન અને હિન્દુ કાઉન્સિલ, બ્રેન્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter