સહકાર અગ્રણી - ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી બ્રિટન પ્રવાસે

ભારતના સહકાર ક્ષેત્રના અગ્રણી અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી હાલ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની બેઠકમાં હાજરી આપવા લંડનના પ્રવાસે આવ્યા છે. 

NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

ભારતીય બેંકોના કરોડો રૂપિયા લઈને લંડન ભાગી ગયેલા લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે લંડનની કોર્ટે લીલી ઝંડી આપી ત્યાર બાદ માલ્યાની કાનૂની ટીમે જણાવ્યું...

પ્રાઈસવોટરહાઉસ કૂપર્સ (PwC)ની આગાહી છે કે ૨૦૧૯માં બ્રેક્ઝિટ પછી યુકેનું અર્થતંત્ર ભારત અને ફ્રાન્સના અર્થતંત્રોથી પાછળ સાતમા ક્રમે ધકેલાશે. વિશ્વના મોટા અર્થતંત્રોમાં બ્રિટન અત્યારે પાંચમા ક્રમે છે, જો નો-ડીલ બ્રેક્ઝિટને ટાળી શકાય તો બ્રિટનના...

યુકેમાં બ્રેક્ઝિટ પછી ઈમિગ્રેશન નીતિ કેવી હશે તેનું વ્હાઈટ પેપર સરકારે જારી કર્યું છે, જેમાં બિન-ઈયુ દેશના કામદારોને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ કરાયો છે. આ...

નિષ્ણાત ભૂસ્તરશાસ્ત્રીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે નજીકના ભવિષ્યમાં ભારે ભૂકંપ આવવાની આશંકા છે અને તાજેતરના એક અભ્યાસના પગલે વિજ્ઞાનીઓએ આપેલી ચેતવણીએ જોર પકડ્યું...

ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (‘ઇસરો’)એ ૧૯ ડિસેમ્બરે સતીશ ધવન અવકાશ કેન્દ્ર ખાતેથી કોમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ-૭એ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. જીએસએલવી-એફ૧૧...

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી સફાળા જાગેલા ભાજપે વધુ રાજકીય નુકસાન થતું અટકાવવા માટે કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારોની જેમ ખેડૂતોના દેવાં માફ...

 જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસન લાદવાનાં જાહેરનામા પર હસ્તાક્ષર કરી દેતાં...

સંસદમાં શાસક-વિપક્ષ વચ્ચે રફાલ જેટના સોદા મુદ્દે ચાલતા હોબાળા વચ્ચે લોકસભામાં સરોગસી રેગ્યુલેશન બિલ ધ્વનિમતથી પસાર થયું છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ...

માત્ર ચાર વર્ષની વયે જ મોબાઇલ એપ્લીકેશન ડેવેલપ કરનાર ૧૩ વર્ષનો એક ભારતીય એક સોફટવેર ડેવેલપમેન્ટ કંપનીનો માલીક પણ બની ગયો છે.કેરળના વિદ્યાર્થી આદિથ્યાન...

ભારતીય યુવા ગિટારિસ્ટ હિમાંશુ શર્મા ઉર્ફે શેગી (ઉં ૨૨) ૧૪મીએ દુબઈમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. હિમાંશુ દુબઈથી ૧૪ કિ.મી. દૂર ગરહુડમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter