અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

ભારે વરસાદે મુંબઈગરાનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. રવિવાર રાતથી સતત પડી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વેસ્ટર્ન, સેન્ટ્રલ...

ભારતમાં ગુજરાત સહિત ઘણી જગ્યાએ પ્લાસ્ટીક પર આંશિક, ક્યાંક પૂર્ણ પ્રતિબંધ આવ્યો છે. પર્યાવરણ વેબસાઈટ ‘ડાઉન ટુ અર્થ’ના પર ‘પ્લાસ્ટઈન્ડિયા ફાઉન્ડેશન’ના આંકડાના...

ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ સોમવારે મની લોન્ડરિંગ કેસમાં વિજય માલ્યા સામે ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં જણાવ્યું હતું કે, માલ્યાએ બે બનાવટી કંપનીઓ દ્વારા...

પંજાબ નેશનલ બેન્કનાં આર્થિક કૌભાંડનાં મૂળ નાયક નીરવ મોદીએ કઈ રીતે રૂપિયાની ગેરરીતિ કરી એ કૌભાંડના રૂપિયા સગેવગે કર્યા એની વિગતો હવે બહાર આવી છે. તેણે પોતાની...

અમેરિકાએ એક સમયના પોતાના કટ્ટર શત્રુ ઉત્તર કોરિયા સાથે મિત્રતા કર્યા બાદ હવે ચીન પણ આ માર્ગે આગળ વધી રહ્યું હોવાનું વર્તાય છે. અત્યાર સુધી અનેક પ્રસંગે...

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના સ્વ. નેતા અર્જુન સિંહનાં પત્ની સરોજ સિંહે પુત્રો અજય સિંહ અને અભિમન્યુ સિંહ સામે કોર્ટમાં કેસ કર્યો છે. તેમણે...

મુંબઈમાં આયોજિત બ્યુટી કોન્ટેસ્ટમાં તમિલનાડુની ૧૯ વર્ષીય અનુકૃતિ વાસે વીસ રૂપસુંદરીઓ સાથે ગળાકાપ હરિફાઈ કરી ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૧૮નો તાજ જીતી લીધો હતો. આ...

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કારણે અમેરિકામાં રહેતા ભારતીય બે લાખ યુવાનોને માથે ભારત પરત થવું પડે એવું જોખમ તોળાઈ રહ્યું છે. આ જોખમ ટાળવા માટે ભારતીય સમાજે એક દાયકામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બહુર્ચિચત દીવાલ માટે ૨૫ અબજ ડોલરનું ભંડોળ...

અમેરિકાએ ભારતને છ એએચ-૬૪ ઈ અપાચે લડાકુ હેલિકોપ્ટર વેચવાની મંજૂરી આપી દીધી છે. આ સોદો ૯૩૦ મિલિયન ડોલર એટલે કે અંદાજે રૂ. ૬૨૭૦ કરોડનો છે. પેન્ટાગોને એક નિવેદનમાં કહ્યું કે પોતાના વિસ્તારનું રક્ષણ કરવા અને પ્રાદેશિક જોખમોનો સામનો કરવામાં ભારતની...

આશાસ્પદ યુવતીઓને ફિલ્મોમાં કામ આપવાની લાલચ આપીને તેમની પાસે દેહવ્યાપાર કરાવનાર તેલુગુ ફિલ્મોના નિર્માતા મોદુગુનુન્ડુ અને તેની પત્ની ચંદ્રાના કેસમાં ફેડરલ પોલીસે શિકાગોમાં ૪૨ પાનાના ચાર્જશીટ રજૂ કરી હતી. અહેવાલ અનુસાર, એનઆરઆઈ વેપારી મોદુગુનુન્ડુ...



to the free, weekly Gujarat Samachar email newsletter