129 વર્ષના યોગગુરુ શિવાનંદ બાબાનું નિધન

કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

નેશનલ હેરાલ્ડ કેસઃ સોનિયા-રાહુલને નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...

બ્રિટને વિશ્વની ટોચની પાંચ ઇકોનોમીમાંથી સ્થાન ગુમાવ્યું છે. હવે તે વિશ્વની ટોચની સાત ઇકોનોમીમાં છઠ્ઠા સ્થાને અને ભારત સાતમા સ્થાને રહેશે. આમ ભારત કરતાં તે ફક્ત એક જ સ્થાન આગળ છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળનાં વર્ષ ૨૦૧૭ માટેના અહેવાલમાં આ નિર્દેશ...

ઓક્સફર્ડ ડિક્શનરી ૨૦૧૮માં પ્રથમ વખત ‘હિન્દી વર્ડ ઓફ ધ યર’ જાહેર કરશે. વર્ષભર ચર્ચામાં રહેલા શબ્દને પસંદ કરીને તેને વર્ડ ઓફ ધ યરનું સન્માન અપાશે. આ વર્ષની પસંદગી માટે ઓક્સફર્ડે હિન્દીભાષી લોકોને શબ્દ મોકલવાનું આમંત્રણ આપ્યું છે. હિન્દી બોલનારા...

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશને ઈન્સ્પાયરિંગ ઈન્ડિયન વિમેન- IIWના સહયોગથી ૧૬ નવેમ્બર ૨૦૧૭ના રોજ ‘વિમેન એન્ડ વેલ બીઈંગ’ પર સેમિનારનું આયોજન કર્યું હતું. સાઈકિયાટ્રિસ્ટ, હીલર્સ, આધ્યાત્મિક વક્તાઓ, ડોક્ટર્સ, ફિટનેસ નિષ્ણાતો, મૌન રહીને પીડા સહન કરનારાઓ, કર્મશીલો, ચેરિટી...

તિબેટને ચીનથી સ્વતંત્રતા નથી જોઈતી, પરંતુ વિકાસ જોઈએ છે. કોલકાતામાં આયોજિત ચેમ્બર ઓફ કોમર્સના એક સેશનમાં તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ આ નિવેદન કર્યું...

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે મોટો કૂટનીતિક વિજય મેળવ્યો છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ૭૧ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બ્રિટનને બહાર કરીને દલવીર ભંડારી ફરીથી...

ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને પગલે રાહુલ ગાંધી વારંવાર ગુજરાતના પ્રવાસે આવતા રહે છે. એથી રાહુલ ગુજરાતમાં સત્તા મેળવવા માગતા હોવાની છાપ ઉપસી છે...

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કોઈપણ ગ્રામપંચાયત તરફથી જાહેર કરવામાં આવતા પ્રમાણપત્રને નાગરિક્તાનો પુરાવો માની શકાય નહીં. રાષ્ટ્રીય નાગરિક્તા રજિસ્ટરમાં નામ નોંધાવાનો દાવો કરવા માટે અન્ય કોઈ કાયદેસરના પુરાવા વિના ગ્રામપંચાયતનું પ્રમાણપત્ર માત્ર...

દેશમાં ડિજિટલ વ્યવહારોને વેગ આપવા માટે ચેકબુક સુવિધા બેન્કોમાં બંધ કરવામાં આવશે તેવો સંકેતો આપ્યાના બે દિવસમાં જ ૨૪મી નવેમ્બરે નાણામંત્રલયે ફેરવી તોળ્યું...

GSTનો અમલ શરૂ થઈ ગયા બાદ મોદી સરકારે હવે ટેક્સ મામલે વધુ એક મહત્ત્વના સુધારાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. સરકારે નવા ડાયરેક્ટ ટેક્સ કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે, જેમાં મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યન...

ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI)એ જણાવ્યું છે કે, એનઆરઆઈ અને પીઆઈઓ માટે બેન્ક એકાઉન્ટ સાથે તથા અન્ય સેવાઓ સાથે આધાર નંબર જોડવો ફરજિયાત નથી. યુઆઈડીએઆઈએ...



to the free, weekly Gujarat Samachar email newsletter