રાજસ્થાનના બારમેરમાં ૧૫મી માર્ચે એરફોર્સનું એક સુખોઇ વિમાન તૂટી પડયું હતું. જેના કારણે ત્રણ ગ્રામ્ય લોકો ઘાયલ થયા હતા. જોકે અકસ્માત સમયે બંને પાયલટ પેરાશૂટની મદદથી નીચે કૂદી ગયા હતા તેથી તેમનો જીવ બચી ગયો હતો. સુખોઇ વિમાન એની રાબેતા મુજબની ટ્રેનિંગ...