129 વર્ષના યોગગુરુ શિવાનંદ બાબાનું નિધન

કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

નેશનલ હેરાલ્ડ કેસઃ સોનિયા-રાહુલને નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...

કેન્દ્રીય પ્રધાન સદાનંદ ગોવડાને નોટબંધી પછી દેશવાસીઓ કેવા પડકારોનો સામનો કરી રહ્યા છે તેનો જાત અનુભવ થયો છે. ૨૩મી નવેમ્બરે કેન્દ્રીય પ્રધાનના ૫૪ વર્ષના...

કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી લાગુ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધારે ૨૧,૦૦૦ કરોડ રૂપિયા જનધન ખાતાઓમાં જમા કરાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા...

પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ દ્વારા સરહદપારથી જમ્મુ-કાશ્મીરના માછીલ સેક્ટરમાં મંગળવારે કરાયેલા ફાયરીંગનો ભારતીય સેનાનેએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ...

પરમાણુશસ્ત્રોના વહન માટે સક્ષમ મીડિયમ રેન્જની પૃથ્વી-૨ મિસાઇલનું સોમવારે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુરમાં સફળ પરીક્ષણ કરાયું હતું. ડીઆરડીઓ દ્વારા વિકસાવાયેલી મિસાઇલ ૯.૪૦ કલાકે છોડવામાં આવી. તેણે તેના લક્ષ્ય પર સચોટ હુમલો કર્યો. ૩૫૦ કિ.મી. સુધી...

નોટબંધીના નિર્ણય બાદ દેશના છ રાજ્યો પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, આસામ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા તથા કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં કુલ ૪...

ભારતીય મૂળના ૪૩ વર્ષીય મહિલા શ્રીમતી ભારુલતા કાંબલે યુકેથી ભારત સુધી એકલા કાર ડ્રાઈવિંગનો ગિનેસ વિશ્વવિક્રમ રચી નવી દિલ્હી આવી પહોંચ્યા ત્યારે વડા પ્રધાન...

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા સૌપ્રથમ ભારતીય મહિલા બેરિસ્ટર અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૧૮૮૯માં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરનારી સૌપ્રથમ મહિલા કોર્નેલિઆ...

મધ્ય પ્રદેશના ઇન્દોરથી બિહારની રાજધાની પટના જવા રવાના થયેલી ઇન્દોર-પટના એક્સપ્રેસ ટ્રેનના ૧૪ કોચ ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત જિલ્લાના પુખરાયન નજીક પાટા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટો રદ કરવાનો જે આંચકારૂપ નિર્ણય લીધો તેને માત્ર ભારતના અખબારોમાં જ પ્રાધાન્ય નથી મળ્યું, પરંતુ આ નિર્ણયે...

યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો શુક્રવારે ૩૧ પૈસાની નબળાઇમાં ૬૮.૧૩ના સ્તરે બંધ રહ્યો છે. કામકાજ દરમિયાન રૂપિયો ૩૭ પૈસા ગગડીને ૬૮.૧૯ ક્વોટ થયો હતો. જે નવ મહિનાની...



to the free, weekly Gujarat Samachar email newsletter