અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

પૂર્વ બ્રિટિશ કેબિનેટ મિનિસ્ટર જોનાથન એટકિનની પાર્ટીની મોજમજા માણનારી પુત્રી એલેકઝાન્ડ્રાએ શીખ નિહંગ લડાકુ ઈન્દર જોત સિંહ સાથે છ વર્ષ અગાઉ લગ્ન કર્યાં...

એમ કહેવાય છે કે ‘મન હોય તો માળવે જવાય’ અને ૮૬ વર્ષના પૂર્વ ગુરખા સૈનિક મિન બહાદુર શેરચાને ફરી એક વખત વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટને સર કરવાનું મન બનાવી...

નસીબ પર કોને ભરોસો નથી હોતો ! જી હા, વાત છે મુંબઇની ઝુંપડપટ્ટીમાં રહેતા ૮ વર્ષના સન્ની પવારની. સન્ની આજકાલ હોલીવુડની લાયન ફીલ્મથી ખ્યાતી મેળવી રહ્યો છે....

મહારાષ્ટ્રના સોશ્યલ જસ્ટીસ અને સ્પેશ્યલ આસીસ્ટન્સ ડીપાર્ટમેન્ટના મંત્રી શ્રી રાજકુમાર બોડાલેએ તાજેતરમાં લંડન સ્થિત બાબાસાહેબ આંબેડકર ભવનની મુલાકાત લઇ ભવનને...

લોર્ડ લૂઈ માઉન્ટબેટનને ભારતના આખરી વાઈસરોય તરીકેની ભૂમિકામાં દેશના લોહિયાળ વિભાજનના ઘડવૈયા તરીકે ચિતરવામાં આવે છે. જોકે, તેમના ગ્રેટ-નેવ્યુ પ્રિન્સ ઓફ...

ભારતના ૬૮મા પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે ભારતીય હાઈ કમિશને ૨૬મી જાન્યુઆરીએ ગ્રોવનર હાઉસ હોટલ ખાતે ખાસ સમારોહનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે કોમ્યુનિટી...

ભારતની નેશનલ કેરિયર એર ઇન્ડિયા દ્વારા લંડન હીથરો ખાતેથી તમામ ફ્લાઇટો હવે 'ક્વીન્સ ટર્મિનલ' તરીકે અોળખાતા અને સુખ સુવિધાઅોથી ભરપૂર ટર્મિનલ ટુ પરથી ઉપડશે...

પશ્ચિમ જગતમાં ‘એકલા ચાલો રે’ની એકલ અથવા અલગતાવાદી માનસિકતા ગતિ પકડી રહી છે ત્યારે ઉદાર લોકશાહી તરીકે ભારત ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્ર સાથે આગળ વધવા...

પાકિસ્તાની મૂળની ૩૪ વર્ષીય બ્રિટિશ મહિલા મરિયમ ખાલિકે બે વર્ષથી ગૂમ થયેલા ભારતીય પતિ કુન્નુમબાથ નૌશાદ હુસેનને શોધીને તેનાથી તલાક લીધા હતા. પ્રેમસંબંધ પછી...

ભારતીય હાઈ કમિશન દ્વારા ઈન્ડિયા લીગના સહયોગથી લંડનના ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે ૩૦ જાન્યુઆરી, સોમવારે શહીદ દિવસ સમારોહનું આયોજન કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ...



to the free, weekly Gujarat Samachar email newsletter