અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

સમાજવાદી પાર્ટીનાં ગૃહયુદ્ધમાં આખરે બેટાજી અખિલેશનો વિજય થયો છે. પક્ષનાં નામ અને નિશાન સાઇકલ માટે આમનેસામને પડેલા નેતાજી અને બેટાજીનાં દંગલમાં બેટાજીએ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિમોનિટાઈઝેશન પગલાથી માત્ર ભારતવાસીઓ જ નહિ, બિનનિવાસી ભારતીયો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. ભારતની મુલાકાત લીધા પછી પ્રતિબંધિત ચલણી...

‘ભારતની નિયમિત મુલાકાત લેતા કોઈપણ PIO અને તેના પરિવારના સભ્યો પાસે ભારતીય કરન્સીના રૂપિયા ૫૦,૦૦૦થી રૂ. ૧,૦૦,૦૦૦ સુધીની રકમ સરળતાથી મળી શકે છે. અને હું...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ૧૪મા પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) સંમેલનને સંબોધતાં કહ્યું હતું કે ભારત સરકાર પાસપોર્ટના રંગને નહીં, લોહીના સંબંધને વિશેષ...

‘ભારત મારા પિતાનો દેશ છે. મને યુરોપના કોઈ દેશના પ્રથમ ભારતવંશી વડા પ્રધાન બનવાનો ગર્વ છે. હું ઇચ્છું છું કે પોર્ટુગલ અને ભારત વચ્ચે નવા અને મહત્ત્વપૂર્ણ...

હૈદરાબાદના મિસિસ સુરૈયા બદરુદ્દીન ફૈઝ તૈયબજીએ આ ધ્વજની ડિઝાઈન કરી હતી અને ૧૭ જુલાઈ, ૧૯૪૭ના દિવસે તેને બહાલી અપાઈ હતી. જોકે, ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ડિઝાઈન...

ભારતના બીજા ક્રમના સૌથી મોટા શહેર દિલ્હીમાં ભારે વાયુ પ્રદૂષણના સૌ પ્રથમ વખત મોટાપાયે અભ્યાસ માટે યુનિવર્સિટી ઓફ સરે અને યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના શિક્ષણવિદોને નેશનલ એન્વાયર્નમેન્ટ રિસર્ચ કાઉન્સિલ (NERC) તરફથી £૧.૨ મિલિયનનું ભંડોળ અપાયું છે....

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ ભારતની મુલાકાતે છે. પશ્વિમ બંગાળમાં ખડગપુર સ્થિત આઈઆઈટીમાં અભ્યાસ કરનારા સુંદર પિચાઈએ ખડગપુરમાં આઈઆઈટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ...

ભારતમાં નોટબંધીના નિર્ણયથી ઝારખંડમાં માઓવાદીઓ સહિત તમામ નક્સલીઓ સંગઠનનોની કમર તૂટી ગઈ છે. ગુપ્ત માહિતી મુજબ નક્સલવાદીઓના ઓછામાં ઓછા ૮૦ કરોડ રૂપિયાની રોકડ કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને કારણે રદબાતલ થઈ ગઈ છે.

બિહારના પટણામાં આવેલા ગાંધી મેદાનમાં આયોજિત પ્રકાશ પર્વમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં મુખ્યપ્રધાન નીતિશકુમારના દારૂબંધીના નિર્ણયને વખાણ્યો...



to the free, weekly Gujarat Samachar email newsletter