અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

ગત વર્ષે કાશ્મીરમાં હિઝબુલના આતંકી બુરહાન વાનીને ઠાર મારવામાં આવ્યો હતો. જે બાદ અલગાવવાદીઓએ તકનો લાભ લઇને બુરહાનને કાશ્મીરના શહીદનો દરજ્જો આપી ઠેર ઠેર...

નોટબંધીના માહોલમાં પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે. ચૂંટણીની શરૂઆત ચોથી ફેબ્રુઆરીથી...

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આઠમી જાન્યુઆરીએ ગોલ્ડન ગ્લોબ્સ ૨૦૧૭ એવોર્ડ્સ સમારંભમાં એક એવોર્ડ માટે પ્રેઝન્ટર બનશે. પ્રિયંકા ચોપરાએ આ અગાઉ  વર્ષ ૨૦૧૬ના...

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીમાં પહેલી જાન્યુઆરીએ રાજકીય ઉથલપાથલ શાંત પડી. સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ, મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ અને પ્રદેશ પ્રમુખ...

દરિયાપારના ભારતીયોના વાર્ષિક સંમેલન પ્રવાસી ભારતીય દિવસ-૨૦૧૭નું ૭થી ૯ જાન્યુઆરી દરમિયાન બેંગલુરુમાં યોજાશે. ૧૪મા પ્રવાસી ભારતીય દિવસનું ઉદ્ઘાટન અધિવેશનના...

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા NRIને જૂની નોટો બદલવા માટે સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. ભારતનું નાગરિકત્વ ધરાવતા બિનનિવાસી નાગરિકો પણ ૯ નવેમ્બર, ૨૦૧૬થી...

સમગ્ર વિશ્વ આપણા સંતાનનો જન્મને ઉજવતું હોય તો કેવો આનંદ થાય? આવો જ આનંદ બર્મિંગહામ સિટી હોસ્પિટલમાં જન્મેલી ભારતીય બાળકી એલિના કુમારીના માતાપિતા ભારતીદેવી...

મુંબઈમાં જન્મેલા એવોર્ડવિજેતા શિલ્પકાર અનિશ કપૂર ‘પિન્કેસ્ટ પિન્ક’ રંગના વિવાદમાં ઘેરાયા છે. વિશ્વના સૌથી ઘેરા કાળા રંગ Vantablack S-Vis નો ઉપયોગ કરવાનો...

નેલબાર તરીકે ઓળખાતા નેલ સલૂનો પર દરોડા પાડીને ઈમિગ્રેશન અધિકારીઓએ ગેરકાયદે કામ કરતા ભારતીયો, પાકિસ્તાનીઓ સહિત ૯૭ લોકોની ધરપકડ કરી છે. મોટા ભાગના લોકો વિયેટનામી...

લઘુમતી સમુદાય અને ખાસ કરીને બાંગલાદેશી અને પાકિસ્તાની કોમ્યુનિટીમાં વિદેશથી જીવનસાથી લાવવામાં આવે ત્યારે લઘુમતી સમુદાયમાં તેઓ એકાકાર થઈ શકતા ન હોવાનું...



to the free, weekly Gujarat Samachar email newsletter