
પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી શિબિરો પર સ્ટ્રાઇકમાં સામેલ ૪ અને ૯ પેરાટ્રૂપર્સના ૧૯ જવાનોને પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ વીરતા ચંદ્રકથી...
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...
પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી શિબિરો પર સ્ટ્રાઇકમાં સામેલ ૪ અને ૯ પેરાટ્રૂપર્સના ૧૯ જવાનોને પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ વીરતા ચંદ્રકથી...
કાશ્મીરમાં હિમસ્ખલનની વધુ બે મોટી ઘટના સામે આવી છે. જેમાં સૈન્યના મેજર સહિત છ લોકોના બરફની શિલાઓમાં દટાઇ જવાથી મોત નિપજ્યાં છે. પહેલી ઘટના કાશ્મીરના સોનમર્ગમાં...
પ્રજાસત્તાક પર્વ પહેલાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ૨૦૧૭ના વર્ષ માટે પદ્મ પુરસ્કારો મેળવનારા મહાનુભાવોના નામ ૨૫મી જાન્યુઆરીએ જાહેર કર્યાં હતાં. સાત મહાનુભાવોને...
દેશના ૬૮મા પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય ઉજવણીની તૈયારીઓ દિલ્હીમાં જોરશોરથી ચાલી રહી છે ત્યારે ૨૩મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ બાળાઓ અને ૧૩ કુમારોને રાષ્ટ્રીય...
ખાદી ગ્રામોદ્યોગનાં કેલેન્ડર-ડાયરી પર ગાંધીજીના બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચરખા સાથેના ફોટા પર થયેલા વિવાદ વચ્ચે વડા પ્રધાન કાર્યાલયે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય પાસેથી સ્પષ્ટતા માગી છે. સૂત્રો અનુસાર ખાદી ગ્રામોદ્યોગનાં કેલેન્ડર-ડાયરી...
આવકવેરા વિભાગે નોટબંધી પછી એન્ટ્રી ડીલરો અને હવાલા ઓપરેટરો દ્વારા રૂ. ૧૫૫૦ કરોડ રૂપિયાનું કાળું નાણું ધોળું કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આવકવેરા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલ મુજબ દેશની રાજધાની દિલ્હીમાં હવાલા ડીલરોના એક જૂથના...
બિહારના પટનામાંથી પસાર થઇ રહેલી ગંગામાં એક બોટ પલટી જતા તેમાં સવાર ૫૦ પૈકી ૨૫ મુસાફરોના મોત નિપજ્યા છે. આ ઘટના પટના અને સહાન વચ્ચે ચાલતી એક ખાનગી બોટમાં બની હતી. અહીંના એનઆઇટી ઘાટ પાસે જ્યારે આ બોટ ક્ષમતા કરતા ત્રણ ગણા વધુ મુસાફરો લઇને જઇ રહી...
એટીએમમાંથી નાણા ઉપાડવા અંગે રિઝર્વ બેંકે સોમવારે મોટી રાહત આપી. એટીએમમાંથી હવે એક દિવસમાં ૧૦ હજાર સુધીની રકમ ઉપાડી શકાશે. અત્યાર સુધી લિમિટ રોજના સાડા ચાર હજાર હતી. જોકે, બચત ખાતામાંથી અઠવાડિયામાં ૨૪ હજાર સુધીની રકમ ઉપાડવાની મર્યાદા યથાવત રખાઇ...
દિલ્હી પોલીસે બે સગીરાઓના બળાત્કારના કેસમાં પકડેલા ૩૮ વર્ષીય વ્યક્તિના ખુલાસાથી પોલીસને આઘાત લાગ્યો હતો. તેણે જણાવ્યું કે, ૧૨ વર્ષમાં તેણે ૫૦૦ જેટલી છોકરીઓનું જાતીય શોષણ કર્યું હતું. વ્યવસાયે દરજી એવી આ વ્યક્તિનું નામ સુનીલ રસ્તોગી છે. તેણે...
ભાજપ છોડીને કોંગ્રેસનો પંજો પકડનારા નવજોત સિંહ સિદ્ધુએ સોમવારે પહેલી વખત પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે ચર્ચા કરતા જણાવ્યું કે, હું મારા મૂળ સાથે...