બાળકોનું યૌન શોષણ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં સાઇ કુમારને 35 વર્ષની કેદ

અમેરિકાની ફેડરલ કોર્ટે ઓકલાહોમાના એડમન્ડમાં રહેતા 31 વર્ષના ભારતીય સાઇ કુમાર કુરરેમુલાને અનેક બાળકોના યૌન શોષણમાં દોષિત ઠરાવીને 35 વર્ષ કેદની સજા સંભળાવી છે. સાઇ કુમાર પર આરોપ છે કે તે સોશિયલ મીડિયા એપ મારફત પોતાની ઓળખ ટીનેજર તરીકે આપીને ટીનેજર...

129 વર્ષના યોગગુરુ શિવાનંદ બાબાનું નિધન

કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

ફરીદાબાદમાં હિંદી કે સંસ્કૃતમાં નહીં, પરંતુ ઉર્દૂ ભાષામાં રામલીલા થાય છે. આ રામલીલામાં ઉર્દૂ સંવાદોની ભરમાર જોવા મળતી હોવાથી તેને ઉર્દૂ રામલીલા કહેવામાં...

દક્ષિણ અમેરિકા ખંડના દેશ ઘાનાને ગાંધીજી જાતિવાદી લાગે છે, માટે ઘાનાની સૌથી જુની યુનિવર્સિટીમાંથી ગાંધીજીની પ્રતિમા હટાવી લેવાનો નિર્ણય કરાયો છે. ગયા જૂન...

પૂર્વીય ચીનનાં તટીય ઝેઝિઆંગ પ્રાંતમાં માઈગ્રન્ટ કારીગરોથી ભરેલી ચાર બહુમાળી રહેવાસી ઈમારતો સોમવારે તૂટી પડતાં ઓછામાં ઓછા ૧૭ જણાં માર્યા ગયા હતા. બેનઝોઉના લુચેંગ ઈન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રિક્ટમાં છ માળની ઈમારતો તૂટી પડી હતી અને બચાવકર્તાઓ કાટમાળ હેઠળ...

૧૩ વર્ષની જૈન બાળા આરાધનાનું ૬૮ દિવસના ઉપવાસ પછી તાજેતરમાં અવસાન થયું છે. આરાધનાના પિતા એક સંતથી ખૂબ પ્રભાવિત હતા. સંતે આરાધનાના પિતાને કહ્યું હતું કે,...

ભારતીય સેનાએ પાકિસ્તાન કબજાગ્રસ્ત (પીઓકે)માં સર્જિકલ સ્ટ્રાઇક કર્યાના દાવાને પાકિસ્તાને નકાર્યા પછી ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકે લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી)...

વડા પ્રધાન થેરેસા મે નવેમ્બર મહિના આરંભમાં ભારતની મુલાકાત લે તેવી શક્યતા છે. વડા પ્રધાન તરીકે તેમની પ્રથમ ભારત મુલાકાતના એજેન્ડામાં વેપાર અને વાણિજ્ય બાબતોને...

પ્રસિદ્ધ બ્રિટિશ ભારતીય ઉદ્ઘોષક રજની દાવડાએ તેમની સ્મરણયાત્રામાં આફ્રિકાથી યુકે સુધી પગપાળા, વહાણ અને વિમાનમાં ભારત અને સાઉથ વિયેટનામ (યુદ્ધકાળમાં) થઈને...

ભારતીય ઉપગ્રહ જીસેટ-18ને લઈ જનારા યુરોપિયન એરિયન-ફાઈવ રોકેટનું છઠ્ઠી ઓક્ટોબરે ફ્રેન્ચ ગયાનાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. આ પહેલાં ખરાબ હવામાનને...

કાશ્મીરમાં દેશ ખાતર હોમાઈ જતા જવાનોની શહીદીમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય દલાલી કરી રહ્યા હોવાનો આરોપ કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ પાંચમી ઓક્ટોબરે...

ભારતના સૌથી મોટા કોમર્શિયલ પ્રોપર્ટી સોદામાં બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટે હીરાનંદાની ગ્રૂપની ઓફિસ અને રિટેલ સ્પેસ ખરીદવા રૂ. ૬,૭૦૦ કરોડમાં કરાર કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હીરાનંદાની ભાઈઓ નિરંજન અને સુરેન્દ્ર ભાગીદારીમાં પવઈ ખાતે ૪૫ લાખ...



to the free, weekly Gujarat Samachar email newsletter