નેવાર્ક એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થી સાથે રીઢા ગુનેગાર જેવો વ્યવહાર

અમેરિકામાંથી કાઢી મૂકાયેલા એક ભારતીય વિદ્યાર્થીને ભારત પરત મોકલતા પહેલા તેની સાથે ગુનેગાર જેવા વ્યવહાર કરાયો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના અંગે વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભારતીય વિદ્યાર્થીને અમેરિકાના નેવાર્ક એરપોર્ટ...

આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે

આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ખભે ખભા મિલાવીને ઊભું છે તેમ અમેરિકાનાં ડેપ્યુટી વિદેશ પ્રધાન ક્રિસ્ટોફર લેન્ડોએ ભારતનાં પ્રતિનિધિ મંડળને ખાતરી આપી છે. તેમણે ભારતનાં કોંગ્રેસી સાંસદ શશી થરુરના વડપણ હેઠળ અમેરિકા ગયેલા ભારતીય...

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નિવેદનબાજીનો દોર જારી છે. હવે ટ્રમ્પે એપલના સીઇઓ ટિમ કુકને ભારતમાં આઇફોનનો પ્લાન્ટ ન લગાવવા માટે કહ્યું છે. ટ્રમ્પે વધુમાં...

લેબનન મૂળના અમેરિકન નાગરિક હાદી મતારને જાણીતા લેખક સલમાન રશ્દીની હત્યાની કોશિશ કરવાના ગુનામાં 25 વર્ષની જેલની સજા કરાઇ છે. 27 વર્ષના મતારે ઓગસ્ટ 2022માં...

મેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જો બાઈડેન (82) હાલમાં પ્રોસ્ટેટ કેન્સરથી પીડાઈ રહ્યા છે. તાજેતરમાં તેમને પેશાબ સંબંધિત સમસ્યાઓ થઈ જેના પછી તેમણે તપાસ કરાવી...

પેન્સિલવેનિયામાં એક ગમખ્વાર કાર દુર્ઘટનામાં બે ભારતીય વિદ્યાર્થીના કરુણ મોત થયા છે. મૃતકો પૈકી એક માનવ પટેલ ગુજરાતનો વતની હોવાનું મનાય છે. જ્યારે બીજા...

અમેરિકાના મેટિયો પાઝ નામના હાઈસ્કૂલ સ્ટુડન્ટે એઆઈ અલ્ગોરિધમ વિકસાવીને 15 લાખ નવા ખગોળીય પદાર્થો શોધ્યા છે. કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના પ્લાનેટ...

કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ્સ ખાતે એક ફર્ટિલિટી ક્લિનિક બહાર ગયા શનિવારે થયેલા એક બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે પાંચને ગંભીર ઈજા થઈ...

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નિએ તેમના નવા પ્રધાનમંડળમાં બે ભારતીય કેનેડિયનોને મહત્ત્વના મંત્રાલયનો કાર્યભાર સોંપ્યો છે. કાર્નિએ તેમની કેબિનેટમાં 58 વર્ષના...

અમેરિકામાં વસતા ભારતીય સમુદાય માટે વતનમાં પૈસા મોકલવાનું આગામી ચોથી જુલાઇ પછી મોંઘુ થાય તેવું એક બિલ તૈયાર થયું છે. શાસક રિપબ્લિકન સાંસદોએ રજૂ કરેલા આ...



to the free, weekly Gujarat Samachar email newsletter