ભારત-રશિયાની મિત્રતા ધ્રુવ તારા જેવી અટલ

દુનિયાભરના દેશોથી લઇને રાજદ્વારી વિશ્લેષકો જેના પર ચાંપતી નજર માંડીને બેઠા હતા તેવી રશિયન પ્રમુખની બે દિવસની ભારત યાત્રા અનેક મોરચે ફળદાયી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ બન્ને નેતાઓએ...

ડિટર્જન્ટ પાવડરની કમાલઃ વસ્ત્રોને મચ્છરપ્રુફ બનાવી દેશે

જો તમે મચ્છરોના ત્રાસથી પરેશાન હોવ તો આઈઆઈટી-દિલ્હીનું આ સંશોધન તમારા માટે ખુશખબર લઇને આવ્યું છે. આઈઆઇટી-દિલ્હીના સંશોધકોની ટીમે મચ્છરના ત્રાસથી બચવા માટે એવું સમાધાન શોધી કાઢ્યું છે કે દરરોજ ઘરમાં વસ્ત્રો ધોવા સાથે મચ્છરોની સમસ્યાનું પણ સમાધાન...

ભારતીય અમેરિકન કોંગ્રેસમેન એમી બેરાના પિતાએ પુત્રના ચૂંટણીપ્રચાર માટે યુએસ ફેડરલ કાયદાઓનો ભંગ કરીને બે લાખ ડોલર કરતાં પણ વધારે રકમનું ભંડોળ એકત્ર કર્યું...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હુ’) દ્વારા પ્રકાશિત કરાયેલા આંકડા પ્રમાણે ઈરાનનું ઝબોલ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. જ્યારે ભારતના બે શહેરો ગ્વાલિયર (મધ્ય...

ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઇપી ચોપર ડીલમાં વચેટિયા તરીકેની ભૂમિકા ભજવનારા ક્રિસ્ટીન મિશેલ પર આરોપ લાગ્યા પછી પહેલીવાર આ મુદ્દે ૧૧મી મેએ કહ્યું છે કે, ડીલને...

પનામા પેપર્સ મુદ્દે બહાર પડેલી યાદીમાં ૨ હજાર જેટલા ભારતીયો અને કંપનીઓનાં નામ ખૂલ્યાં છે. આ નવી યાદીમાં ૨૨ વિદેશી કંપનીઓ, ૧૦૪૬ અધિકારીઓ કે વ્યક્તિઓ, ૪૨ મધ્યસ્થીઓ અને દેશમાં રહેલા ૮૨૮ સરનામાંઓ સામેલ છે.

લંડનઃ કાઉન્સિલોની ચૂંટણીમાં ગુજરાતના ભરૂચ તાલુકાના અરગામા ગામની મૂળ વતની ઝારા ખાને ચોર્લી ઈસ્ટમાં સૌથી નાની વયે અને સૌથી વધુ મત મેળવી કાઉન્સિલર પદ હાંસલ...

હાથીદાહમાં વિજય માલ્યાની શરાબની ફેક્ટરીનું ઉત્પાદન બંધ થઈ ગયું છે, તેને પગલે દોઢ હજાર કુટુંબો સામે જીવનનિર્વાહના પ્રશ્નો સર્જાયા છે. ફેક્ટરીમાં ૧૭૫ નિયમિત...

ઉત્તર પ્રદેશનો બુંદેલખંડ પ્રદેશ કારમા દુકાળમાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે ત્યાં પાણી ભરેલી ટ્રેન મોકલતાં અખિલેશ યાદવ સરકારે તે સાતમી...

ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં લાંચના મુદ્દે ઘેરાયેલી કોંગ્રેસે અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં દિલ્હીના જંતરમંતરથી...

અમેરિકી જેલમાં બંધ આતંકવાદી ડેવિડ હેડલીએ તેની પર ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન વીડિયો કોન્ફરન્સ દ્વારા મુંબઈની અદાલતમાં એવું નિવેદન આપ્યું હતું કે, ઇશરત...

સિંગાપોરની આર્બિટ્રેશન કોર્ટે ફાર્માસ્યુટિકલ જાયન્ટ રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટર્સ માલવિંદર અને શિવિંદર સિંહને ડાઇચી સાંક્યો સાથેના બિઝનેસ ડીલમાં કેટલીક...



to the free, weekly Gujarat Samachar email newsletter