મુખ્યમંત્રીએ વડા પ્રધાનનું માર્ગદર્શન મેળવ્યું

મુખ્યમંત્રી બન્યા પછી શિષ્ટાચાર મુજબ પહેલી વાર સોમવારે નવી દિલ્હીના એક દિવસીય પ્રવાસે ગયેલા ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગુલદસ્તો તેમજ સિમંધર સ્વામીની મૂર્તિ આપીને તેમની શુભકામના સાથે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. 

યસ બેન્કના રાણા કપૂરની પત્ની અને પુત્રીઓની ધરપકડ

મહાનગરની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરની પત્ની બિંદુ અને બંને પુત્રીઓ - રાધા તથા રોશનીને શનિવારે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મોકલી આપ્યા છે. 

પંજાબ નેશનલ બેન્ક (PNB) સાથે આશરે ૨ બિલિયન ડોલરની છેતરપિંડી અને મનીલોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા ભાગેડુ ડાયમંડ મર્ચન્ટ નિરવ મોદીનાં પ્રત્યર્પણના મામલે ભારતને...

યુકે સરકારે ઈંગ્લેન્ડમાં આવનારા વિદેશી પ્રવાસીઓ ‘રેડ-યલો-ગ્રીન’ રેટિંગમાં ૮ ઓગસ્ટથી અમલમાં આવે તે રીતે ફેરફાર કર્યા છે. યુકેએ ભારતને ટ્રાવેલના હાઈ રિસ્ક...

 ૧૧ વર્ષની ભારતીય-અમેરિકન વિદ્યાર્થિની નતાશા પેરીને અમેરિકાની ટોચની યુનિવર્સિટીએ દુનિયાના સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાંની એક જાહેર કરી છે. એસએટી અને...

 પીઢ અભિનેતા અનુપમ શ્યામ ઓઝાએ ૮ ઓગસ્ટે રાતના એક વાગ્યાની આસપાસના અંતિમ શ્વાસ લીધા હતા. ૬૩ વર્ષીય અભિનેતા કેટલાક સમયથી કિડનીની બીમારીની સારવાર લઇ રહ્યા...

ભારતે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં સૌથી વધુ સાત મેડલ જીતીને એક નવું સીમાચિહન અંકિત કર્યું છે. આમાં એક સુવર્ણ...

ભારત સરકારે ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવવા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે સાંસ્કૃતિક મંત્રાલયે રાષ્ટ્રગાનના માધ્યમથી...

સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા... રવિવારે સ્વાતંત્ર્યના ૭૪ વર્ષ પૂરા કરીને ૭૫મા વર્ષમાં પ્રવેશ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર...

વિખ્યાત ‘ફોર્ચ્યુન’ મેગેઝિનના ‘ગ્લોબલ-૫૦૦’ લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ભારે પીછહઠ થઈ છે. ૫૯મા સ્થાનના ફેરબદલા સાથે રિલાયન્સ યાદીમાં નીચે ઉતરીને ૧૫૫મા...

ભારે દેવામાં ડૂબેલી વોડાફોન-આઈડિયા લિમિટેડને લઈને આદિત્ય બિરલા જૂથના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ હાથ ઊંચા કરી દીધા છે. તેઓ કંપનીમાં પોતાનો હિસ્સો છોડવા તૈયાર...

ઐતિહાસિક અને કલાત્મક વસ્તુઓનું પણ એક બજાર છે. વિશ્વના પ્રાચીન વસ્તુઓના સંગ્રહાલયમાં મોં માંગ્યા દામ મળતા હોવાથી કલાકૃતિઓ અને વસ્તુઓની ચોરીનું પણ માર્કેટ...to the free, weekly Gujarat Samachar email newsletter