હાઇબ્રિડ ક્રોપ્સમાં મહત્ત્વની સિદ્ધિ બદલ ભારતીય કૃષિ વૈજ્ઞાનિક સન્માનિત

કાશ્મીરમાં પટ્ટણના નિવાસી અને હાલમાં કેલિફોર્નિયા યુનિવર્સિટી ડેવિસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. ઇમ્તિયાઝ ખાનડેનું વર્ષ 2025ના પ્રતિષ્ઠિત વિનફ્યુચર પ્રાઇઝ એવોર્ડની ઇમર્જિંગ ફિલ્ડ્સ કેટેગરીમાં ઇનોવેટર્સ વિથ આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ્સ...

છેલ્લા 80 વર્ષમાં રશિયા-ભારતના સંબંધો સૌથી વધુ સ્થિર રહ્યાઃ જયશંકર

વિદેશપ્રધાન એસ. જયશંકરે શનિવારે કહ્યું હતું કે ભારત-રશિયા સંબંધો છેલ્લાં 70 થી 80 વર્ષો દરમ્યાન સૌથી વધુ સ્થિર રહ્યા છે અને પ્રમુખ પુતિનની ભારત મુલાકાતે બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો વધુ મજબૂત બનાવવા પર સૌથી વધુ ભાર મૂક્યો છે.

વડાપ્રધાન મોદીએ મિઝોરમની મુલાકાત વેળા રાજ્યની પહેલી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કર્યું તે સાથે જ ઉત્તર-પૂર્વનું આ રાજ્યનું નામ ભારતીય રેલવેના નકશામાં ઉમેરાઇ...

નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાં આવતા ઈક્વિટીમાં એફડીઆઈનો પ્રવાહ વાર્ષિક ધોરણે 15 ટકા વધીને 18.63 બિલિયન ડોલર થયો છે, એવી માહિતી...

 દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના સત્તાવાર નિવાસસ્થાન તરીકે જાણીતો અને દિલ્હીના વૈભવી વિસ્તાર લુટિયન્સ ઝોનમાં મોતીલાલ નેહરુ માર્ગ પર આવેલા બંગલાનો...

ભારત પર ભારે ભરખમ ટેરિફ લગાવી ચુકેલા પ્રેસિડન્ટ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશને હવે દેશમાં વસી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ સામે કડક કામગીરી શરૂ કરી દીધી છે. 

કેનેડાના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટના એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતમાં સક્રિય ખાલિસ્તાની આતંકવાદી સંગઠનોને કેનેડામાંથી ભંડોળ મળી રહ્યું છે. આ ગ્રૂપ...

હરિયાણાના જીંદ જિલ્લાના બારાહ કલાં ગામના 26 વર્ષીય કપિલની કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં ગોળી મારીને હત્યા કરાઇ છે. બારાહ કલાંમાં રહેતા પરિવારના જણાવ્યા...

અલગતાવાદથી બહાર આવી ચૂકેલી કાશ્મીર ઘાટીમાં હિંદુઓ હવે ખુલ્લેઆમ તહેવારો ઉજવી રહ્યા છે. શ્રીનગરમાં 35 વર્ષ પછી સ્થાપિત થયેલી એક્માત્ર ગણપતિની મૂર્તિનું કાશ્મીરી...

લીલીછમ હરિયાળીથી હર્યાભર્યા કેરળમાં તાજેતરમાં એક અનોખો મેળાવડો યોજાઇ ગયો. પ્રવાસ-પર્યટન માટે જાણીતા કેરળના એર્નાકુલમ નગરના ટાઉન હોલમાં યોજાયેલા આ મેળાવડામાં...

ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય...



to the free, weekly Gujarat Samachar email newsletter