દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

કોરોના વાઈરસ વિરુદ્ધની લડાઈમાં ભારત વિજયપથ પર આગળ વધી રહ્યો છે અને તેનો વિજય સુનિશ્ચિત છે તેમ વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું. એનડીએ સરકારના બીજા કાર્યકાળનું...

ભારત અને નેપાળ વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદમાં નેપાળ ચીનની ઉશ્કેરણી હેઠળ એક પછી એક વિવાદાસ્પદ નિર્ણયો લઇ રહ્યું છે. ભારત વિરુદ્ધ ઝેર ઓકતા નેપાળના ડાબેરી...

એલન મસ્કની ‘સ્પેસએક્સ’ કંપનીએ કોમર્શિયલ અવકાશી ઉડ્ડયન ક્ષેત્રે અંતરીક્ષમાં ઇતિહાસ આલેખ્યો છે. કંપનીએ ‘નાસા’ના બે અવકાશયાત્રીઓ - બોબ બેનકેન અને ડગ હર્લીને...

ભારત - ચીન વચ્ચે લદ્દાખ સરહદે સર્જાયેલો તણાવ પખવાડિયા પછી પણ જૈસે થે છે. એક તરફ ચીનના નેતાઓ એવા નિવેદનો કરી રહ્યા છે કે સરહદી તણાવ મામલે ભારત સાથે વાટાઘાટ...

દેશમાં લોકડાઉન-૫.૦ અને રાજ્યમાં અનલોક-૧.૦ જાહેર થયાં. જોકે છેલ્લાં ૭૦ દિવસમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારાના સંકટને ટાળી શકાયું નથી. રાજ્યમાં...

મિનિયાપોલીસમાં અશ્વેત જ્યોર્જ ફ્લોયડનું પોલીસ દમનમાં મૃત્યુ નીપજ્યા બાદ અમેરિકાભરમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. વિરોધની એક ચિનગારીએ સમગ્ર દેશને હિંસાના...

લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (વાસ્તવિક નિયંત્રણ રેખા – એલએસી) પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ભારે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. પેંગોંગ ત્સો સરોવર...

આપણી કોમ્યુનિટીઓ શા માટે કોવિડ-૧૯થી ભારે ખતરામાં છે તે શોધવામાં વૈજ્ઞાનિકોને મદદ મળે તે અભ્યાસ માટે જોડાવા બ્રિટિશ એશિયનોને અનુરોધ કરવામાં આવ્યો છે. ક્વીન...

કોરોનાના પ્રકોપના કારણે છેલ્લા ૫૪ દિવસથી લોકડાઉન તળે રહેલા ગુજરાતભરમાં મંગળવારથી વેપાર - ઉદ્યોગની તમામ પ્રવૃત્તિ ધમધમતી થઇ ગઇ છે. જોકે આમાં કોરોનાના હોટસ્પોટ...

યુકેમા અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી પ્રજાનું નોંધપાત્ર પ્રમાણ છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના વિશ્લેષણ અનુસાર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શ્વેત લોકોની...



to the free, weekly Gujarat Samachar email newsletter