
ઇથિયોપિયાના ટિગ્રે પ્રદેશમાં હોજેન ડિસ્ટ્રિક્ટમાં પથ્થરની એક જ વિશાળકાળ શિલાને કાપીને બનાવવામાં આવેલું (મોનોલિથિક) ચર્ચ છે અબુના યેમાતા ગુહ.
વાસ્તવિક જીવનમાં વાસ્તવિક બોયફ્રેન્ડનું મળવું મુશ્કેલ બનતાં ચીનની યુવતીઓ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ) બોયફ્રેન્ડ્સ તરફ વળી રહી છે. તેમનું માનવું છે કે, એઆઈ બોયફ્રેન્ડ તેમના માટે ચોવીસેય કલાક ઉપલબ્ધ હોય છે અને તેઓ ઈચ્છે ત્યારે તેમને ઈમોશનલ સપોર્ટ...
પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના પાટનગર એવા આ શહેરની આર્ટ ગેલરીમાં આજકાલ કંઇક અનોખો નજારો જોવા મળી રહ્યો છે. એવો નજારો જ્યાં વિજ્ઞાન અને કળાનો સંગમ રચાયો છે. આર્ટ ગેલેરીમાં કોઈ કલાકાર નથી, પણ દિવાલોથી ટકરાતા અવાજો, કંપન અને ગૂંજથી અલગ જ દુનિયાનું સંગીત...
ઇથિયોપિયાના ટિગ્રે પ્રદેશમાં હોજેન ડિસ્ટ્રિક્ટમાં પથ્થરની એક જ વિશાળકાળ શિલાને કાપીને બનાવવામાં આવેલું (મોનોલિથિક) ચર્ચ છે અબુના યેમાતા ગુહ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાનમાં એક નવા મહેમાનનું આગમન થયું છે.
ન્યૂ યોર્કમાં ફ્રેન્કલિન ડી. રુઝવેલ્ટની લાઇબ્રેરીમાંથી મળી આવેલો ભૌતિક વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનના હસ્તાક્ષરવાળા એક પત્રનું 39 લાખ ડોલર (આશરે રૂ. 32.7...
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક એવું અનોખું સલૂન છે, જ્યાં તમારે દાઢી કરાવતાં કે વાળ કપાવતાં પહેલાં પુસ્તક વાંચવું ફરજિયાત છે. જ્યાં સુધી તમે સલૂનમાં...
રાતન કાળની વાલિયા લૂંટારાની કથા જેવો જ કિસ્સો ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાની જેલમાં બન્યો હતો. અનેક ગુનાઓ બદલ અલ્મોડાની જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલાં એક અંડરવર્લ્ડ ડોનનું પણ એકાએક હૃદયપરિવર્તન થતાં તેણે જેલમાં જ દીક્ષા ગ્રહણ કરી સાધુ બની...
થાઈલેન્ડમાં વિશ્વનું સૌથી મોટું ઓપન એર મ્યુઝિયમ મુઆંગ બોરાન આવેલું છે. આ મ્યુઝિયમમાં થાઈ આર્કિટેક્ચરના સૌથી મહત્ત્વપૂર્ણ પ્રાચીન અવશેષોના અનેક નમૂનાઓ અને...
જાપાનની 37 વર્ષની સાકી તમોગામીને ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ દૈનિકે દુનિયાની સૌથી કંજૂસ મહિલા ગણાવી છે. અખબારના દાવા પ્રમાણે, સાકી પાસે કરોડોની સંપત્તિ...
પશ્ચિમના દેશોની સંસ્કૃતિ ખુલ્લા વિચારો માટે જાણીતી છે. જેના કારણે અજબગજબના કિસ્સા સામે આવતા રહે છે. તાજેતરમાં એક મહિલાના છૂટાછેડાએ સૌને ચોંકાવ્યા છે.
એક સમયે ‘વિશ્વના સૌથી વજનદાર ટીનેજર’નો વિક્રમ જેના નામે નોંધાયો હતો એવો સાઉદી અરેબિયાના ખાલિદ બિન મોહસિન શારીને આજે તમે મળો તો તે ઓળખી શકાય એવો નથી રહ્યો....
આયર્લેન્ડના રહેવાસી 32 વર્ષીય ઇમોન કેવને સૌથી ઓછા સમયમાં માત્ર એક પૈડાંવાળી સાઈકલ દ્વારા આયર્લેન્ડને પાર કરવાનો અનોખો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. ઈમોને યુનિસાઇકલ તરીકે ઓળખાતી આ અનોખી સાઇકલ પર મિઝેન હેડથી માલિન હેડ સુધીનું 613 કિલોમીટરનું...