બર્નહામમાં અગ્નિની શોધના 4 લાખ વર્ષ પુરાણા અવશેષ મળ્યા

બ્રિટિશ પુરાતત્વવિદોએ સફોલ્કના બર્નહામમાં માનવજાત દ્વારા પ્રગટાવાયેલા અગ્નિના પૌરાણિક અવશેષો શોધી કાઢ્યા છે. માણસો દ્વારા આગના ઉપયોગના પુરાવાથી સાબિત થયું છે કે, આદિમાનવો લગભગ ચાર લાખ વર્ષ પહેલા આ સ્થળે જ આગ પ્રગટાવતા હતા. આ સંશોધનને ‘નેચર’...

વિશ્વની સૌથી મોંઘી કોફી

માલેતુજારોનો મુકામ ધરાવતું દુબઈ તેની ભવ્યતા અને રેકોર્ડ્સતોડ નવી-નવી વસ્તુઓ માટે જાણીતું છે. આ વખતે આ શહેર દુનિયાની સૌથી મોંઘી કોફીને કારણે ચર્ચામાં છે. 

એવરેસ્ટ પર કેટલાક લોકો પર્વતારોહણ માટે નહીં, પરંતુ મોજમજા - પાર્ટી કરવા માટે આવે છે. પર્વતારોહણ હવે રોમાંચ નહીં, પરંતુ લક્ઝરી અને મનોરંજનનું માધ્યમ બની...

ઈરાનના અબુલ ફઝલ સાબેર મોખતારીએ પોતાના શરીર પર એક સાથે 96 સ્ટીલની ચમચીઓ ચોંટાડીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મોખતારીએ પોતાનો જ રેકોર્ડ બીજી વાર તોડ્યો...

ચીનના ગ્વાંગ્શી ઉઝાંગ સ્વાયત્ત પ્રદેશના લુઓચેંગમાં આવેલો મિયાનહુઆ ટિયાંકેંગ બુકસ્ટોર એક એવું સ્થળ છે, જ્યાં પ્રકૃતિ અને સાહિત્યનો અનેરો સંગમ જોવા મળે છે.

તુર્કમેનિસ્તાનમેં છેલ્લા સાડા ચાર દસકાથી સળગી રહેલી વિશાળકાય કુદરતી ખાડાની આગ ધીમી પડી છે. સરકારે જાહેરાત કરી છે હવે આ આગ પર મહદ અંશે કાબૂ મેળવી લેવાયો...

જાપાને નવતર કૃત્રિમ રક્ત વિકસાવ્યું છે જે કોઈ પણ ગ્રૂપ માટે એકસમાન રીતે કામ આવશે. તેને દરેક બ્લડ ગ્રૂપના દર્દીને ચઢાવી શકાય છે. જાંબલી કલરનું આ આર્ટિફિશ્યલ...

કેરળના કોટ્ટાયમ્ જિલ્લાના મલારિક્કલમાં નિયત સમયના એક મહિના પહેલાં જ ગુલાબી લીલીના ફૂલોનો ગાલીચો છવાઇ ગયો છે. અહીં 2700 એકરમાં ડાંગરના ખેતરો છે, જેના પર...

સામાન્યપણે દેડકાઓ સરોવર, તળાવ કે નદીની આસપાસ જોવા મળે છે. જોકે, આફ્રિકા અને ટાન્ઝાનિયાના સૌથી ઊંચા પર્વત કિલિમાન્જારો પર 4000 મીટરથી વધુ બર્ફિલી ઊંચાઈએ...

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના શિલાઈ હટ્ટી જનજાતિના બે ભાઈઓએ એક જ મહિલા સાથે લગ્ન કર્યાં. આ લગ્ન કોઈથી છૂપાયેલા નહોતા, પરંતુ સંપૂર્ણ ઠાઠમાઠથી થયા, ત્રણ...



to the free, weekly Gujarat Samachar email newsletter