9/11 હુમલાના ‘ફોલિંગ મેન’ની 25 વર્ષ બાદ ઓળખ થઇ!

 9/11ના આતંકી હુમલા બાદ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના સળગતા ટાવરમાંથી નીચે પડતા એક વ્યક્તિની તસવીર ‘ફોલિંગ મેન’ તરીકે સમગ્ર વિશ્વમાં છવાઈ હતી, પણ તે વ્યક્તિની ઓળખ થઇ શકી નહોતી. હવે આ આતંકી હુમલાના 25 વર્ષ બાદ એક નાનકડી કડીના આધારે તે રહસ્યમય વ્યક્તિની...

આ ગામમાં માત્ર એક મહિલા વસે છે, પોતે જ મેયર અને સેક્રેટરી

અમેરિકાના નેબ્રાસ્કા સ્ટેટમાં એક એવું ગામ છે, જ્યાં વસવાટ કરનારી માત્ર એક જ મહિલા છે. તે જ ગામની મેયર છે. તે જ બાર ચલાવે છે અને તે જ પુસ્તકાલય પણ સંભાળે છે. ગામના સરકારી કામથી લઈને પ્રવાસીઓને ખાવા-પીવાનું આપવા સુધીની જવાબદારી પણ તેની પાસે જ...

ધરતી પરના સ્વર્ગ જેવો નજારો ધરાવતું સ્વિટ્ઝરલેન્ડ સુંદર પહાડો, ચીઝ અને ચોકલેટ માટે જગવિખ્યાત છે, પરંતુ જુર્ગ વિસ્લી નામના એક ભાઈએ સ્વિટ્ઝરલેન્ડને મરચાં...

મધ્યપ્રદેશમાં આવેલા સુપ્રસિદ્ધ ઉજ્જૈન મહાકાલ મંદિરની બહાર હજારો ચપ્પલના ઢગલામાંથી પોતાનાં ખોવાયેલા ચપ્પલ શોધવા માટે એક યુવકે એઆઈ એટલે કે ચેટજીપીટીની મદદ...

અમેરિકાના જ્યોર્જિયામાં આવેલો કમ્બરલેન્ડ આઇલેન્ડ આજે એક પ્રખ્યાત પ્રાકૃતિક વારસો છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ જાણે છે કે આ મહામૂલા કુદરતી...

તમે તમારી આસપાસ પુરી-શાક, રાજમા-ચાવલ કે અન્ય જાતભાતના વ્યંજનો કે ઠંડા-ગરમ પીણાંનાં લંગર વિશે જોયું અને સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય પેટ્રોલની લંગર...

સામાન્ય રીતે રણનું નામ સાંભળતા જ આપણી નજર સામે અફાટ રેતી અને પાણીની તંગીના દ્રશ્યો તરવરી ઉઠે છે, પરંતુ ચીનમાં આવેલું બાદૈન જારન રણ કુદરતની એક અનોખી અજાયબી...

જાપાનનો રોલરકોસ્ટર બ્રીજ સૌથી વધુ ઉંચો ઢાળ ધરાવતો વિશ્વનો અનોખો બ્રીજ છે જે વાહનોનાં ડ્રાઈવરને રોમાંચ સાથે ભયનો બેવડો અનેરો અનુભવ કરાવે છે. આ પુલ પરથી...

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક આસમાની રંગની સિંગલ સીટર ગાડીમાં બેસીને હવામાં ઉડતો નજરે પડે છે. દેખાવમાં આ ગાડી ખૂબ જ...

આપણા કાને ખાણ શબ્દ પડતાં જ મગજમાં અંધારી ગુફાઓ, મજૂરોની સખત મહેનત અને મશીનોનો અવાજ ગુંજવા લાગે છે, પરંતુ રોમાનિયાના ટ્રાન્સિલવેનિયા રિજનમાં આવેલી સલિના...

રોબોટિક્સની દુનિયા હવે ઝડપથી માણસો જેવી જ ચેતનાથી જીવંત બની રહી છે. અહેડફોર્મ કંપની દ્વારા તૈયાર કરાયેલો આવો જ એક રોબોટ માત્ર આપણી વાત જ નથી સમજતો, પરંતુ...



to the free, weekly Gujarat Samachar email newsletter