બર્નહામમાં અગ્નિની શોધના 4 લાખ વર્ષ પુરાણા અવશેષ મળ્યા

બ્રિટિશ પુરાતત્વવિદોએ સફોલ્કના બર્નહામમાં માનવજાત દ્વારા પ્રગટાવાયેલા અગ્નિના પૌરાણિક અવશેષો શોધી કાઢ્યા છે. માણસો દ્વારા આગના ઉપયોગના પુરાવાથી સાબિત થયું છે કે, આદિમાનવો લગભગ ચાર લાખ વર્ષ પહેલા આ સ્થળે જ આગ પ્રગટાવતા હતા. આ સંશોધનને ‘નેચર’...

વિશ્વની સૌથી મોંઘી કોફી

માલેતુજારોનો મુકામ ધરાવતું દુબઈ તેની ભવ્યતા અને રેકોર્ડ્સતોડ નવી-નવી વસ્તુઓ માટે જાણીતું છે. આ વખતે આ શહેર દુનિયાની સૌથી મોંઘી કોફીને કારણે ચર્ચામાં છે. 

મધ્યપ્રદેશના આ મહાનગરમાંથી આશ્ચર્યજનક સમાચાર આવ્યા છે. પાળેલા પ્રાણીઓના અંદરોઅંદરના ઝઘડાને કારણે પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાની સ્થિતિ આવી ગઈ છે. હવે સગાંવહાલાંની...

ઓસ્ટ્રેલિયામાં તાસ્મેનિયાના કેપ બ્રુની લાઈટ હાઉસની સફાઇ દરમિયાન એક બોટલમાંથી 122 વર્ષ જૂનો સંદેશ મળ્યો છે. રંગકામ કરનાર બ્રિયાન બુરફોર્ડ લાઈટ હાઈસની ફાનસ...

અમેરિકન સ્પેસ સ્ટાર્ટઅપ વાસ્ટ દ્વારા દુનિયાનું પહેલું પ્રાઇવેટ સ્પેસ સ્ટેશન ‘હેવન-1’ તૈયાર થઇ ગયું છે, જે આવતા વર્ષે લોન્ચ થશે. આ સ્ટેશન અંતરિક્ષમાં વૈજ્ઞાનિક...

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગાયસાવર ગામે રહેતાં 65 વર્ષીય મગનીબેન ગામીતનું ઘર અનોખું છે, કારણ કે તેમનું રસોડું ગુજરાતમાં છે અને બાકીનો ભાગ મહારાષ્ટ્રના...

નિવૃત્તિ પછી સામાન્ય રીતે લોકો જ્યાં આરામ કરવાનું પસંદ કરે છે, ત્યારે 81 વર્ષનાં ડીજે ગ્લોરિયા સ્વીડનના ડાન્સ ફ્લોર પર ધૂમ મચાવી રહ્યાં છે. માથાથી પગ સુધી...

જો વ્યક્તિનું કિસ્મત જોર કરતું હોય તો ગેમમાંથી પણ નસીબ ચમકાવી શકાય છે તે વાત 15 વર્ષના એલેક્સ બટલરે પુરવાર કર્યું છે. એલેક્સ બટલરે સાત વર્ષની વયે શોધેલી...

કર્ણાટકમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિ એકાદ-બે નહીં પણ 30-30 વર્ષથી ઓઈલ પીને જીવે છે. તેના કારણ લોકોએ તેને ‘ઓઇલ કુમાર’નું ઉપનામ પણ આપ્યું...

ટાન્ઝાનિયાના ઈસ્માઈલ અઝીઝી સાથે એક આશ્ચર્યજનક ઘટના બની છે. ‘એફીમેક્સ’ની એક ડોક્યુમેન્ટરી અનુસાર, ઇસ્માઇલ અઝીઝી છ વાર મૃત્યુ પામ્યા છે, પરંતુ તે દરેક વખતે...

દક્ષિણ થાઇલેન્ડની સવાર નાના પંખીઓના મીઠા સ્વરોથી ગુંજી ઉઠે છે. બર્ડ સિંગિંગ કોન્ટેસ્ટ એ થાઈલેન્ડની વર્ષો જૂની પરંપરા છે. જે સામાન્ય સવારને મહોત્સવમાં ફેરવી...

બ્રિટનના એક ખેડૂત દંપતી પોતાના ખેતરમાં અવારનવાર શાકભાજીનો પાક લેતા રહે છે. જોકે એસ્ટિડના આ ખેડૂત દંપતીના ખેતરમાં આ વખતે પાકેલું મહાકાય પમ્પકિન (કોળુ) લોકોના...



to the free, weekly Gujarat Samachar email newsletter