વિશ્વવિક્રમ સર્જક રીંગણું

અમેરિકાના પેનસિલ્વેનિયાના ખેડૂત એરિક ગનસ્ટ્રોમે અધધધ 3 કિલો 969 ગ્રામનું વિશાળ રીંગણ ઉગાડીને પોતાના નામે વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનાર આ રીંગણની ખાસિયત માત્ર તેનું વજન જ નથી, પણ તેની ગોળાઈ પણ છે, જે...

સવાસો વર્ષના દાદાનું સ્મિત

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 

જાણીતા લેખક રોબિન શર્માની બેસ્ટ સેલર પુસ્તક ‘મોન્ક હુ સોલ્ડ હીઝ ફેરારી’માં ફેરારી વેચીને ધર્મને માર્ગે ચાલનારા વ્યક્તિની વાત કરવામાં આવી છે. રોબિન શર્માના...

દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો પ્રભાવ જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ ટોચની ટેક્નોલોજી કંપનીઓ પણ એઆઈ આધારિત શોધ-સંશોધન માટે કંપનીઓએ કોથળામોઢે નાણાં...

રાજસ્થાનના સૂકા ભઠ પશ્ચિમ વિસ્તારમાંથી પુરાતત્વવિદોને પહેલી વખત હડપ્પા સંસ્કૃતિના પ્રાચીન અવશેષો મળ્યા છે. આ અવશેષોથી પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિ સંદર્ભે...

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો દરેક ક્ષેત્રે પગપેસારો થઇ રહ્યો છે. ચીને એક એઆઈ રોબોટને ચાર વર્ષના ડોક્ટરેટ (પીએચડી) પ્રોગ્રામ માટે પ્રવેશ આપ્યો છે. મળતી...

અમેરિકામાં વિજ્ઞાનના ચમત્કારથી એક બાળકનો જન્મ થયો છે. એની વિશેષતા એટલી છે કે એની ઉંમર આમ જુઓ તો 30 વર્ષની ગણાય ને આમ જુઓ તો એ નવજાત છે! એનું કારણ એટલું...

એવરેસ્ટ પર કેટલાક લોકો પર્વતારોહણ માટે નહીં, પરંતુ મોજમજા - પાર્ટી કરવા માટે આવે છે. પર્વતારોહણ હવે રોમાંચ નહીં, પરંતુ લક્ઝરી અને મનોરંજનનું માધ્યમ બની...

ઈરાનના અબુલ ફઝલ સાબેર મોખતારીએ પોતાના શરીર પર એક સાથે 96 સ્ટીલની ચમચીઓ ચોંટાડીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મોખતારીએ પોતાનો જ રેકોર્ડ બીજી વાર તોડ્યો...

ચીનના ગ્વાંગ્શી ઉઝાંગ સ્વાયત્ત પ્રદેશના લુઓચેંગમાં આવેલો મિયાનહુઆ ટિયાંકેંગ બુકસ્ટોર એક એવું સ્થળ છે, જ્યાં પ્રકૃતિ અને સાહિત્યનો અનેરો સંગમ જોવા મળે છે.

તુર્કમેનિસ્તાનમેં છેલ્લા સાડા ચાર દસકાથી સળગી રહેલી વિશાળકાય કુદરતી ખાડાની આગ ધીમી પડી છે. સરકારે જાહેરાત કરી છે હવે આ આગ પર મહદ અંશે કાબૂ મેળવી લેવાયો...



to the free, weekly Gujarat Samachar email newsletter