સારવાર માટે 8 કલાક રાહ જોયા બાદ ભારતવંશીનું નિધન

કેનેડાના એડમન્ટનમાં દુઃખદ ઘટનાએ હેલ્થકેર સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ભારતીય મૂળના 44 વર્ષીય પ્રશાંત શ્રીકુમારનું હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં આઠ કલાક રાહ જોયા બાદ મોત થયું છે.

ભારત-ઓમાનઃ આર્થિક સંબંધમાં નવો અધ્યાય

ભારત અને ઓમાન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સહી થતાં બંને દેશોના આર્થિક સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 ડિસેમ્બરે ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારિક અલ સઇદ સાથે મુલાકાત કરી હતી, જ્યાં દ્વિપક્ષીય સહયોગ, વેપાર...

મૂળ ગુરુગ્રામની રાગિણી દાસને ગૂગલ ઇન્ડિયા ખાતે હેડ ઓફ સ્ટાર્ટઅપ્સ તરીકે નિયુક્ત કરાઇ છે. એક સમયે ગૂગલ દ્વારા રિજેક્ટ થનારી રાગિણીએ નવી જવાબદારીને ફૂલ સર્કલ...

 યુગાન્ડાના હાઈ કમિશને શનિવાર 10 ઓક્ટોબર 2025ના રોજ IMO બિલ્ડિંગ ખાતે રિપબ્લિક ઓફ યુગાન્ડાના 63 મી સ્વાતંત્ર્ય વર્ષગાંઠની ઊજવણી કરી હતી. આ ઈવેન્ટમાં ચીફ...

સ્પેનના અલકાજાર દે સેગોવિયા માત્ર એક કિલ્લો નથી, પરંતુ ઇતિહાસની અદભૂત કહાની છે. કહેવાય છે કે ડિઝનીના સિન્ડ્રેલા કેસલનો પ્રેરણાસ્રોત આ અદભૂત સ્થાપત્ય છે.

અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ એલન મસ્કે ઇતિહાસ રચ્યો છે. 500 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર તેઓ પ્રથમ વ્યક્તિ બની ગયા છે. ટેસ્લાના શેરોમાં તેજી તથા તેમની ટેક...

કેનેડામાં હવે ભારતીય ફિલ્મો નિશાન બની રહી છે. ઓન્ટારિયોના ઓકવિલે ખાતે આવેલા ફિલ્મ થિયેટરમાં આગજનીની ઘટના બની છે. એક બીજા થિયેટરના દરવાજા પર ગોળીબારની ઘટના...

ઓસ્ટ્રેલિયામાં તાસ્મેનિયાના કેપ બ્રુની લાઈટ હાઉસની સફાઇ દરમિયાન એક બોટલમાંથી 122 વર્ષ જૂનો સંદેશ મળ્યો છે. રંગકામ કરનાર બ્રિયાન બુરફોર્ડ લાઈટ હાઈસની ફાનસ...

લોરેન્સ ગેંગે ફરી એક વાર કેનેડામાં આતંક ફેલાવ્યો છે. ગેંગે કેનેડામાં ત્રણ સ્થળોએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર હરીફ ગેંગના સભ્યના છુપાવાના સ્થળે કરવામાં...

એરફોર્સ ચીફ એ.પી. સિંહે કહ્યું છે કે, ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનની કમર તોડી નાખી છે. ભારતે સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનનાં 12થી 13 ફાઇટર જેટ તોડી પાડ્યાં હતાં....

ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં આવેલી લોન્ગયૂ ગુફાઓ આજે પણ પુરાતત્વ અને ઇતિહાસ માટે વણઉકેલ કોયડો બની રહી છે. સ્થાનિક ખેડૂતોએ 1992માં તેને શોધ્યા બાદ આ રહસ્ય દુનિયા...

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સરકારે હાલ અમદાવાદની સાબરમતી જેલમાંથી ઓપરેટ કરતાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગને આતંકી સંગઠન જાહેર કર્યું છે. રૂઢિચુસ્ત...



to the free, weekly Gujarat Samachar email newsletter