યુએનએ વિશ્વનો નકશો બદલ્યોઃ નવા નકશામાં હવે અમેરિકા નાનું અને આફ્રિકા મોટું દેખાશે

યુદ્ધ અને કુદરતી પ્રકોપને કારણે દુનિયાના નકશામાં ફેરફારો થયાં છે. જોકે હવે યુનાઇટેડ નેશન્સ (યુએન)એ વર્ષોથી પ્રચલિત અને સર્વસ્વીકૃત મર્કેટર વર્લ્ડ મેપમાં ફેરફાર કરવાનો ઐતિહાસિક ઠરાવ 16-4-1ની બહુમતીથી પસાર કર્યો છે. ભારતે પણ ટોગો દ્વારા 193 સભ્યદેશો...

હિન્દુ કાઉન્સિલ, યુકે દ્વારા નેપાળના પુરગ્રસ્તો માટે પ્રાર્થના

 હિન્દુ કાઉન્સિલ, યુકે દ્વારા નેપાળના વિનાશક પૂર અને ભૂસ્ખલનોનો ભોગ બનેલા લોકો માટે પ્રાર્થના યોજવામાં આવી હતી. હિન્દુ કાઉન્સિલ યુકેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને એક્ઝિક્યુટિવ મેમ્બરોએ વિનાશક પૂર અને ભૂસ્ખલનોના સમાચારોથી દુઃખ અનુભવ્યું હતું.

 કેન્યામાં 1980ના દાયકામાં ઓઈલની શોધખોળ કરાયા પછી ઝેરી કચરાને દૂર કરાયો નહિ, જેનાથી કેન્સરના કેસીસ વધે છે અને 500થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનો દાવો કરાય છે. ઉત્તર કેન્યાની માર્સાબિટ કાઉન્ટીના અંતરિયાળ ગામોથી 298 અરજદારોના જૂથે ઈસોલોની એન્વિરોન્મેન્ટ...

સાઉથ આફ્રિકામાં ડર્બનથી મુસિના મોકલી અપાયેલા હજારો વિસ્થાપિત ઈમિગ્રન્ટ્સ ખોરાક-પાણી આશ્રય અને ટોઈલેટ વિના ખરાબ હાલત અનુભવી રહ્યા હોવાની ફરિયાદ કરે છે. તેઓને...

યુનાઈટેડ સ્ટેટ્સ અને યુરોપ સાથે રાજદ્વારી ખેંચતાણોના પગલે ઈસ્ટ આફ્રિકાના દ્વિતીય ક્રમના અર્થતંત્ર ટાન્ઝાનિયાએ હવે રશિયા તરફ નજર દોડાવી છે. આગામી ત્રણથી...

સાઉથ આફ્રિકામાં વિદેશી ઈમિગ્રન્ટ્સ પર શ્રેણીબદ્ધ હુમલાઓ પછી નાઈજિરિયાએ તેના 1490 નાગરિકોને સ્વેચ્છાએ સ્વદેશ લાવવાની કામગીરી પૂર્ણ કરી હતી. આખરી ફ્લાઈટમાં જોહાનિસબર્ગથી 305 નાગરિકને પરત લવાયા હતા.

ભારત અને કેનેડા વચ્ચે સૂચિત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ) અંગે ત્રીજા તબક્કાની વાટાઘાટો રાજધાની ઓટાવામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ...

ટોરોન્ટો શહેરમાં શનિવારે રાત્રે સાલ્સા ઓન સેન્ટ ક્લેર એન્યુઅલ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ આડેધડ ગોળીબાર કરતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા તેમજ અન્ય...

ભારત સહિત 97 દેશોના સહયોગથી ઇન્ટરપોલે ઓનલાઈન છેતરપિંડી કૌભાંડો સામે ‘ઓપરેશન ફર્સ્ટ લાઈટ-2026’ શરૂ કર્યું છે. સાડા ત્રણ મહિનાના ઓપરેશન દરમિયાન 5,811 આરોપીઓની...

આજે આખી દુનિયામાં રોકડને કોરાણે મૂકીને ડિજિટલ પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે. અનેક દેશોએ ડિજિટલ કરન્સી અપનાવી લીધી છે. ના કરન્સી છાપવાની ખર્ચાળ માથાઝીંક...



to the free, weekly Gujarat Samachar email newsletter