ચારધામ યાત્રાનો 19 એપ્રિલથી પ્રારંભઃ હવે દિવસે કોઇ પૂજા નહીં, ફક્ત દર્શન

આ વર્ષે 19 એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે દર્શન વ્યવસ્થામાં ફેરફારો કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ હવે દિવસે પૂજા અને ધાર્મિક વિધિઓ કરી શકશે નહીં. 

રિલાયન્સ-અમેરિકાની 300 બિલિયન ડોલરની ડીલ કઇ રીતે સાકાર થશે?

અમેરિકાના ટેક્સાસ સ્ટેટના બ્રાઉન્સવિલે શહેરમાં નવી ક્રૂડ ઓઈલ રિફાઇનરી સ્થપાશે. જેમાં ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા, ખરીદવા અને વેચવાની જવાબદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉઠાવશે. રિલાયન્સ દ્વારા આ માટે 20 વર્ષનો કરાર કરાયો છે.

રશિયા સાથેના સંબંધોને લઈને અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદી દીધો છે, જે બુધવારથી અમલી પણ બની ગયો છે. આવા સમયે ભારત અને જાપાન વચ્ચે એક મોટો કરાર થવા જઈ...

પુતિન અને ડોભાલઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે મુલાકાત કરી હતી. આ પછી રશિયન વિદેશમંત્રીએ ભારતને સૌથી મજબૂત અને વિશ્વસનીય સાથી ગણાવ્યું.

રશિયન મૂળના સર્જિયો ગોર ભારતમાં અમેરિકાના રાજદૂત બનશે. પ્રેસિડન્ટ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ગોર ભારતમાં રાજદૂત અને દક્ષિણ અને મધ્ય એશિયા...

ચંડીગઢ શહેરના સેક્ટર 49માં રહેતા રહીશો સવારે છ વાગે ઘરમાં બેઠાં બેઠાં ચાની ચૂસ્કી લેતા હોય છે તેવા સમયે 88 વર્ષના એક વડીલ લારી લઈને શેરીમાં પડેલો કચરો...

પગમાં પેન ફસાવીને બોર્ડ પર લખી રહેલા આ વ્યક્તિત્વનું નામ છે - કૃષ્ણા. આ વ્યક્તિ ખરા અર્થમાં એક પીડાદાયક, પણ પ્રેરણાદાયી કહાનીનું પાત્ર છે. એક દુર્ઘટનાએ...

ભારત સરકારે આર્થિક સુધારાઓની દિશામાં એક મોટું પગલું ભરતાં ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ - જીએસટી સ્લેબમાં ઘટાડાની તૈયારી શરૂ કરી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) શતાબ્દીના આરે પહોંચ્યો છે તે પ્રસંગે સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે આરએસએસનો સાર આપણી પ્રાર્થનાની છેલ્લી પંક્તિમાં...

યુએસ એડમિનિસ્ટ્રેશને છેવટે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદતું ફરમાન જારી કરી દીધું છે. પ્રેસિડન્ટ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં લખાયું છે: ભારત સરકાર...

બે દિવસના ઝંઝાવાતી ગુજરાત પ્રવાસે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ જનમેદનીને સંબોધતા ફરી સ્પષ્ટ કર્યું છે કે (ટેરિફ મામલે) ગમેતેટલું દબાણ આવશે તો...

યુએસ એડમિનિસ્ટ્રેશને છેવટે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદતું ફરમાન જારી કરી દીધું છે. આ સાથે ભારતમાં બુધવાર - 27 ઓગસ્ટથી પેનલ્ટી ટેરિફ લાગુ થઇ ગયો છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter